Not Set/ પાકિસ્તાનમાં બંધક માછીમારોનેેે મુકત કરવામાં આવશે

પાકિસ્તાનમાં બંધક પોરબંદરના 68 માછીમારોને મુક્ત કરાશે.જેના પગલે માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.આ માછીમારોને અરબી સમુદ્રમાં IMBL નજીકથી 30 ઓક્ટોબરના રોજ મુક્ત કરાશે.ત્યાર બાદ વાઘા બોર્ડરથી ભારત પોતાના વતન આવશે.મહત્વનું છે કે, આ માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા કેદ કરાયા હતા

India
hqdefault પાકિસ્તાનમાં બંધક માછીમારોનેેે મુકત કરવામાં આવશે