Not Set/ નિયા શર્માએ આ વીડિયોમાં એવા ડાન્સ મૂવ્સ કર્યા કે ચાહકો વરંવાર જોઇ રહ્યા છે તેની સ્ટાઇલને…

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma) હંમેશાં તેના બોલ્ડ પર્સનાલિટી માટે જાણીતી છે. નિયા સોશિયલ મીડિયા પર તેની હોટ અને સેક્સી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે ફક્ત તેનો બોલ્ડ અંદાજ નહીં પરંતુ બોલ્ડ સ્ટેટમેન્ટને કારણે પણ ચર્ચામાં રહે છે. ટૂંક સમયમાં નિયા ‘જમાઇ રાજા 2.0’ ની બીજી સીઝનમાં જોવા મળશે. આ […]

Entertainment
dance નિયા શર્માએ આ વીડિયોમાં એવા ડાન્સ મૂવ્સ કર્યા કે ચાહકો વરંવાર જોઇ રહ્યા છે તેની સ્ટાઇલને...

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma) હંમેશાં તેના બોલ્ડ પર્સનાલિટી માટે જાણીતી છે. નિયા સોશિયલ મીડિયા પર તેની હોટ અને સેક્સી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે ફક્ત તેનો બોલ્ડ અંદાજ નહીં પરંતુ બોલ્ડ સ્ટેટમેન્ટને કારણે પણ ચર્ચામાં રહે છે.

ટૂંક સમયમાં નિયા ‘જમાઇ રાજા 2.0’ ની બીજી સીઝનમાં જોવા મળશે. આ વખતે તે તેના કો-સ્ટાર રવિ દુબે સાથે પણ જોવા મળશે. આ સિરીઝમાં તે રવિ સાથે બોલ્ડ સ્ટાઇલમાં જોવા મળશે. આ દરમિયાન હવે નિયાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીના હોટ ડાન્સ મૂવ્સ જોઈને ચાહકો પાગલ થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયા શર્માએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે લાલ જેકેટ અને શોર્ટ્સમાં બોમ્બ લાગી રહી છે. વીડિયોમાં તેના હોટ અને સેક્સી ડાન્સ મૂવ્સથી જબરદસ્ત લાગે છે. વીડિયોમાં નિયા ‘યુ કેન ટેલ મી’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેની સાથે એક અન્ય વ્યક્તિ પણ વીડિયોમાં જોવા મળી રહી છે. અત્યાર સુધી લાખો લોકોને આ વીડિયો પસંદ આવ્યો છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)


તમને જણાવી દઈએ કે તાજેતરમાં નિયા શર્માએ ‘જમાઇ રાજા 2.0’ અંગે ટીવી અને રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કાનનનો ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ મુલાકાતમાં નિયા શર્માએ તેની કારકિર્દી ઉપરાંત વેબ સિરીઝના બોલ્ડ સીન વિશે પણ વાત કરી હતી. નિયા શર્માએ કહ્યું, ‘જ્યારે મેં ઓટીટી પ્લેટફોર્મને ટ્વિસ્ટેડ કર્યું ત્યારે તે શરુઆતી તબક્કામાં હતું, તે સમયે ઓટીટી પ્લેટફોર્મ ખૂબ લોકપ્રિય ન હતા. જ્યારે લોકોને આ લવ સીન વિશે ખબર પડી, ત્યારે શ્રેણી વિશે એક ચકચાર મચી ગઈ જે આ શો માટે ફાયદાકારક સાબિત થઈ.