Nikkey Haley/ નિક્કી હેલી ટ્રમ્પ સામે પહેલી વખત પ્રાઇમરી જીતી

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી 2024માં અમેરિકન પ્રમુખપદની રિપબ્લિકન ઉમેદવાર નિક્કી હેલીએ કોલંબિસા ડિસ્ટ્રિક્ટમાં યોજાયેલી રિપબ્લિકન પ્રાઇમરીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે.

Top Stories World
YouTube Thumbnail 2024 03 04T161431.234 નિક્કી હેલી ટ્રમ્પ સામે પહેલી વખત પ્રાઇમરી જીતી

ન્યૂયોર્ક: અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી 2024માં અમેરિકન પ્રમુખપદની રિપબ્લિકન ઉમેદવાર નિક્કી હેલીએ કોલંબિસા ડિસ્ટ્રિક્ટમાં યોજાયેલી રિપબ્લિકન પ્રાઇમરીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે. નિક્કી હેલીનો ટ્રમ્પ સામે આ પ્રથમ વિજય છે. અમેરિકન પ્રમુખપદની ચૂંટણી 2024 માટે રિપબ્લિકન ઉમેદવાર નિક્કી હેલીએ ડિસ્ટ્રિ ક્ટે ઓફ કોલંબિયામાં યોજાયેલી રિપબ્લિપકન પ્રાઈમરીમાં પૂર્વ રાષ્ટ્ર પતિ ડોનાલ્ડ ટ્રમ્પ‍ને હરાવ્યાા છે. નિક્કીએ પ્રાથમિક ચૂંટણીમાં ડોનાલ્ડી ટ્રમ્પલને હરાવીને 2024ની પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. નિક્કીને 62.9  ટકા વોટ મળ્યાી જ્યાલરે ટ્રમ્પપને માત્ર 33.2  ટકા વોટ મળ્યાવ હતા.
રિપબ્લિીકન પાર્ટી તરફથી રાષ્ટ્રાપતિ પદની દાવેદારીમાં માત્ર નિક્કી અને ડોનાલ્ડત ટ્રમ્પ જ બચ્યા છે. આવી સ્થિ‍તિમાં ટ્રમ્પરને હરાવવાને નિક્કીની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. રિપબ્લિ કન પ્રાઈમરી જીતનારી પ્રથમ મહિલા બનીને નિક્કીએ અમેરિકન ઈતિહાસમાં એક રેકોર્ડ બનાવ્યો છે. જો કે રાષ્ટ્રીપતિ પદની રેસમાં ટ્રમ્પનનો દાવો ઘણો મજબૂત છે. અગાઉ ટ્રમ્પે‍ તમામ આઠ પ્રાથમિક ચૂંટણી જીતી હતી. ઓપિનિયન પોલ અનુસાર, તે આવનારી લગભગ તમામ પ્રાથમિક ચૂંટણી જીતી શકે છે.
વોશિંગ્ટ.ન પ્રાઈમરીમાં ટ્રમ્પો સામે નિક્કીની જીતથી થોડી રાહત થઈ છે. તેણે ટ્રમ્પટ સામે સળંગ અનેક પ્રાઈમરી હારી છે, તેથી આ જીતે તેના માટે રાહતનો શ્વાસ લીધો છે. નિક્કી હેલીએ સ્વ.તંત્ર નેતા તરીકે ચૂંટણી લડવાની વાતોને બાજુ પર રાખી દીધી છે. તેમણે કહ્યું હતું કે , મેં કયારેય અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની વાત નથી કરી. હું દિલથી રિપબ્લિેકન નેતા છું. વોશિંગ્ટમન ડીસીમાં સમર્થકોને સંબોધતા નિક્કી હેલીએ જણાવ્યું હતું કે, જ્યા‍રે મેં પ્રેસિડેન્ટટ માટે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું ત્યાારે મારી સામે 14 સ્પ્ર્ધકો હતા અને મેં 12ને હરાવ્યાક હતા. હવે મારે માત્ર વધુ એકને જ હરાવવાનો છે.
નોંધનીય છે કે અમેરિકામાં આ વર્ષે નવેમ્બ રમાં રાષ્ટ્રિપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રિપબ્લિછકન પાર્ટી તરફથી નિક્કી હેલી અને ડોનાલ્ડમ ટ્રમ્પં વચ્ચેહ ટક્કર છે. અમેરિકી રાષ્ટ્રરપતિ પદ માટેનીપ્રાથમિક ચૂંટણી જૂન સુધી યોજાશે. આ પછી જુલાઈમાં રિપબ્લિટકન નેશનલ કન્વે ન્શ ન આવે છે, જ્યાંિ પક્ષનાપ્રમુખપદના ઉમેદવારની સત્તાવાર રીતે પ્રતિનિધિઓ દ્વારા પસંદગી કરવામાં આવે છે, ત્યા‍રબાદ ઓગસ્ટામાં ડેમોક્રેટિક નેશનલ કન્વે ન્શ્ન થાય છે. ૨૦૨૪ની રાષ્ટ્રેપતિની ચૂંટણી પાંચ નવેમ્બપરે યોજાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ