Not Set/ નિત્યાનંદ આશ્રમ/ હેબીયસ કોર્પસની સુનાવણી બાદ HCએ પોલીસને નોટીસ ફટકારી

અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમ વિવાદનો મામલો અંતે ગુમ થયેલી યુવતીઓના પરિજનો દ્વારા કોર્ટમાં હેબીયસ કોર્પસ ફાઇલ કરવમાં આવતા ગુજરાત હાઇકોર્ટ પહોચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં બુધવારે હેબીયસ કોર્પસ અરજી પર સુનાવણી હાથ ઘરવામાં આવી હતી. ગુમ થયેલી યુવતીના પરિવારના વકીલે આ સંદર્ભે અનેક સવાલ ઉઠાવ્યા હતા. અને વકિલ અને પરિવાર દ્વારા યુવતીઓને કોર્ટ સમક્ષ સૌ પ્રથમ હાજર કરવાની માંગ કરવામાં આવી […]

Top Stories Gujarat
hc notice નિત્યાનંદ આશ્રમ/ હેબીયસ કોર્પસની સુનાવણી બાદ HCએ પોલીસને નોટીસ ફટકારી

અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમ વિવાદનો મામલો અંતે ગુમ થયેલી યુવતીઓના પરિજનો દ્વારા કોર્ટમાં હેબીયસ કોર્પસ ફાઇલ કરવમાં આવતા ગુજરાત હાઇકોર્ટ પહોચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં બુધવારે હેબીયસ કોર્પસ અરજી પર સુનાવણી હાથ ઘરવામાં આવી હતી.

ગુમ થયેલી યુવતીના પરિવારના વકીલે આ સંદર્ભે અનેક સવાલ ઉઠાવ્યા હતા. અને વકિલ અને પરિવાર દ્વારા યુવતીઓને કોર્ટ સમક્ષ સૌ પ્રથમ હાજર કરવાની માંગ કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, પોલીસ તપાસમાં ગુમ થયેલી યુવતીના કપડાં અને વસ્તુઓ આશ્રમમાંથી મળ્યા હતા.

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે કોર્ટમાં દલીલો બાદ, હાઇકોર્ટ દ્વારા આકરુ વલણ દેખાડતા પોલીસને હેબીયર્સ કોપીર્યસ પોલીસને નોટિસ ફટકારી છે અને યુવતિને કોર્ટ સમક્ષ લાવવા આદેશ કર્યો છે. કોર્ટ દ્વારા આ મામલે આગામી સુનાવણી 26મી નવેમ્બરે હાથ ધરાશે.

 

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.