Not Set/ સેક્સ કરવાનું છોડી દેવા થી શરીર પર થાય છે આવી અસર

સેક્સ કર્યા પછી શરીર માં ઘણા ફેરફાર આવતા હોય છે. જેમકે હોર્મોન્સ ચેન્જ થતા હોય છે, એટિટ્યૂડ માં ચેન્જ જોવા મળે છે સાથે સાથે કમરના કદમાં પણ ચેન્જ જોવા મળે છે.  માત્ર એટલુંજ નહિ સેક્સ દ્વારા તમે લાબું જીવન પણ હાસિલ કરી શકો છો.  જેવી રીતે સેક્સ કરવા થી શારીરિક પરિવર્તન જોવા એમણે છે તેવી […]

Lifestyle Relationships
સેક્સ કરવાનું છોડી દેવા થી શરીર પર થાય છે આવી અસર

સેક્સ કર્યા પછી શરીર માં ઘણા ફેરફાર આવતા હોય છે. જેમકે હોર્મોન્સ ચેન્જ થતા હોય છે, એટિટ્યૂડ માં ચેન્જ જોવા મળે છે સાથે સાથે કમરના કદમાં પણ ચેન્જ જોવા મળે છે.  માત્ર એટલુંજ નહિ સેક્સ દ્વારા તમે લાબું જીવન પણ હાસિલ કરી શકો છો.  જેવી રીતે સેક્સ કરવા થી શારીરિક પરિવર્તન જોવા એમણે છે તેવી જ રીતે જો તમે સેક્સ કરવાનું બંધ કરો છો ત્યારે તમારામાં તમને વિવિધ શારીરિક ફેરફાર જોવા મળશે.

સેક્સ કરવાનું છોડી દેવા થી શરીર પર થાય છે આવી અસર

સેક્સ ના કરવા થી અથવા સેક્સ થી દુરી બનાવાથી સૌ પ્રથમ તમારી યૌનઈચ્છા પર અસર જોવા મળે છે. જો તમે ઈચ્છો તો સેક્સ ના બદલે માસ્ટરબેટિંગ  કરી તમારી કામેચ્છા ને જીવતી રાખી શકો છો. અહીં નોંધવા જેવું એ છે કે સેક્સ થી દુરી બનાવા થી સ્ત્રી કરતા પુરુષોમાં વધારે અસર જોવા મળે છે. આવું થવાનું કારણ એ છે કે જો પુરુષો લાંબા સમય સુધી તેમના પ્રાઇવેટ પાર્ટ નો ઉપયોગ બાકી શરીર ના પાર્ટ ની જેમ ના કરે તો ઈરેકટાઇલ ડિસફંકશન ની સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે.

સેક્સ કરવાનું છોડી દેવા થી શરીર પર થાય છે આવી અસર

જયારે સ્ત્રીઓમાં યોનિની દીવાલો નબળી પડી જાય છે અને આવુ ખાસ કરીને મોટી ઉંમર ની સ્ત્રીઓ જેની ઉંમર 50 વર્ષથી ઉપર હોય, તેનામાં આવુ જોવા મળે છે. રક્ત પ્રવાહની અભાવને કારણે યોનિની દીવાલ પાતળી અને નબળી પડી જાય છે. જો લાંબા સમય સુધી સેક્સ થી અંતર બનાવામાં આવે તો તે ભય થતો હોય કે જયારે ઇન્ટરકોર્સ થાય ત્યારે સ્ત્રીઓને સેક્સુઅલ પ્લેજર નો એહસાસ થતો નથી.

સેક્સ કરવાનું છોડી દેવા થી શરીર પર થાય છે આવી અસર

શરીર ની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તમે સાંભળ્યું હશે કે સેક્સ શરીર ની ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે, ખાસ કરીને સ્ત્રીઓ માં. પરંતુ જો તમે લાંબા સમય સુધી સેક્સ ની દુરી બનાવી રાખશો તો તમે ઇન્ફેકશન અને અન્ય રોગોનો શિકાર બની શકો છો.

સેક્સ કરવાનું છોડી દેવા થી શરીર પર થાય છે આવી અસર

હેલ્થ એક્સપર્ટનું માનવું છે, કે નિયમિત રૂપે સેક્સ કરવાથી તમે કોઈ પણ પ્રકારના તણાવ થી દૂર રહી શકો છો. પરંતુ જો તમે સેક્સ થી અંતર બનાવી રાખશો તો તમારું સ્ટ્રેસ લેવલ વધતું રહેશે.