Not Set/ નોટબંધી-જીએસટીની અસર ખતમ, આર્થિક વૃદ્ધિ દર પહોંચ્યો 7.7 ટકા

નોટબંધી અને જીએસટી થી ઉભરી ફરી એક વાર ભારતની અર્થવ્યવસ્થા પાટા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2017-18 ના છેલ્લા ક્વાટર (જાન્યુઆરી-માર્ચ) માં જીડીપી દર 7.7 રક રહ્યો છે. ગુરુવારે સીએસઓ એ આ આંકડા રજુ કર્યા છે. આ સાથે જ ભારત ફરી એક વાર દુનિયામાં સૌથી વધારે ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા બની ગયું છે. ત્યાં […]

Top Stories India
rupee dollar2 07 1460004186 નોટબંધી-જીએસટીની અસર ખતમ, આર્થિક વૃદ્ધિ દર પહોંચ્યો 7.7 ટકા

નોટબંધી અને જીએસટી થી ઉભરી ફરી એક વાર ભારતની અર્થવ્યવસ્થા પાટા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2017-18 ના છેલ્લા ક્વાટર (જાન્યુઆરી-માર્ચ) માં જીડીપી દર 7.7 રક રહ્યો છે. ગુરુવારે સીએસઓ એ આ આંકડા રજુ કર્યા છે.

rupee 1566336f 1505836478 1 નોટબંધી-જીએસટીની અસર ખતમ, આર્થિક વૃદ્ધિ દર પહોંચ્યો 7.7 ટકા

આ સાથે જ ભારત ફરી એક વાર દુનિયામાં સૌથી વધારે ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા બની ગયું છે. ત્યાં જ છેલ્લા ક્વાતરનો અંદાજો 7.4 ટકાનો લગાવવામાં આવી રહ્યો હતો પરંતુ આ વખતે જીડીપી અંક 7.7 રહ્યો છે. જયારે વાત પાછલા (ઓટોક્બર-ડીસેમ્બર) ક્વાટરનું જીડીપી દર 7.2 ટકા રહ્યું છે. ત્યાં જ નાણાકીય વર્ષ 2017-18 નું જીવીએ 6.7 ટકા રહ્યું છે.

આ જીડીપી માં ઉદ્યોગિક ઉત્પાદનની તેજીનું મહત્તમ યોગદાન છે. કોર સેકટરે એપ્રિલમાં 4.7 ટકાની ગ્રોથ રેટ દર્શાવી છે. જયારે માર્ચમાં કોર સેક્ટરની ગ્રોથ 4.4 ટકા રહી છે. કોલસા, ક્રુડ, નેચરલ ગેસ, રીફાઈનરી પ્રોજેક્ટ, ફર્ટીલાઈઝર, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેક્ટ્રીસિટી સહીત આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરે કુલ ઓદ્યોગિક ઉત્પાદનમાં 40.27 ટકા યોગદાન આપ્યું છે.

  • રૂપિયામાં ચાર પૈસાનું અવમૂલ્યન:-

ઘરેલું બઝારની ચાર પૈસાની તુફાની તેજી વચ્ચે નિર્ણાયકોની ડોલર વહેંચવાની પ્રક્રિયા શરુ રહેવાના કારણે આંતરબેન્કિંગ મુદ્રા બજારમાં અત્યારે દર બીજા દિવસે વધી, અત્યારે ચાર પૈસાની છલાંગ લગાવીને 67.44 રૂપિયો પ્રતિ ડોલરે પહોંચી ગયો છે.

ગત દિવસ ભારતીય મુદ્રા 42 પૈસાનાં ભારે વધારા  સાથે 67.44 રૂપિયા પ્રતિ ડોલર રહી હતી.