NEET exam/ નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે NSUIના કાર્યકરોનો વિરોધ

નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ઊંઝા ત્રણ રસ્તા પાસે NSUIના કાર્યકરોએ હાઇવે માર્ગ પર બેસી દેખાવો કર્યા હતા.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 18T174357.140 નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે NSUIના કાર્યકરોનો વિરોધ

નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ઊંઝા ત્રણ રસ્તા પાસે NSUIના કાર્યકરોએ હાઇવે માર્ગ પર બેસી દેખાવો કર્યા હતા. કાર્યકરોની માંગ છે કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે. કાર્યકરોના દેખાવોને લઈને ઉંઝા હાઈવે પર ચક્કા જામ કરતાં ટ્રાફિકના વરવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી.

નીટ પરીક્ષાના મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. આ મામલા રાજ્યની શાળા વિવાદોમાં આવી છે. નીટ પરીક્ષામાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો કે વિદ્યાર્થીઓએ નીટ પાસ કરવા માટે 66 લાખ આપ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ ચેકથી રૂપિયા આપ્યા હોવાની માહિતી છે. નીટના આ કૌભાંડની સઘન તપાસ થઈ રહી છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

 આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર