Not Set/ Photos: અંબાણીની પાર્ટીમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા દીપવીર…

મુંબઇ, મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્ન ઉદયપુર બિઝનેમેન આનંદ પિરામલ સાથે બુધવારે થવા જઈ રહ્યા છે. આ લગ્ન મુંબઇમાં અંબાણીઓનાં ઘર પર જ થશે, પરંતુ લગ્નની બીજી રસ્મો ઉદયપુર મનવામાં આવશે. આ લગ્નમાં બોલિવૂડના ઘણા કલાકારોએ જોવા મળી રહ્યા છે. આ પાર્ટીથી દીપિકા અને રણવીરના ઘણા ફોટો સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. […]

Entertainment
ew Photos: અંબાણીની પાર્ટીમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા દીપવીર...

મુંબઇ,

મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્ન ઉદયપુર બિઝનેમેન આનંદ પિરામલ સાથે બુધવારે થવા જઈ રહ્યા છે. આ લગ્ન મુંબઇમાં અંબાણીઓનાં ઘર પર જ થશે, પરંતુ લગ્નની બીજી રસ્મો ઉદયપુર મનવામાં આવશે. આ લગ્નમાં બોલિવૂડના ઘણા કલાકારોએ જોવા મળી રહ્યા છે. આ પાર્ટીથી દીપિકા અને રણવીરના ઘણા ફોટો સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. અહીં પાર્ટીમાં દીપિકા એક વાર ફરીથી રેડ-સાડી સ્ટાઈલમાં જોવા મળી. એક દિવસ પહેલા જ દીપિકા એક વીડીયો ખુબ જ ડાન્સ કરતા જોવા મળી હતી અને હવે રણવીર સાથે તેના રોમેન્ટિક અંદાજની તસ્વીરો સામે આવી રહી છે.

Image result for isha ambani deepika ranveer ceremony dance

સામે આવેલ આ  પિક્ચર્સમાં દીપિકા અને રણવીર ખુબ રૉકિંગ લૂક માં દેખાય રહ્યા છે. રણવીર બ્લુ થ્રી-પીસ સુટમાં દેખાય છે, તો ત્યાં જ દીપિકા રેડ હોટ સ્ટાઈલમાં નજર આવી રહી છે. આ લગ્નમાં દીપિકા અને રણવીરે એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે મળીને ખૂબ મસ્તી કરી છે. આ તસ્વીરોમાં પણ દિપિકા અને રણવીર એશ્વર્યા અને તેમની દીકરી અરાધ્યા સાથે જોવા મળી રહ્યા છે.

Image result for isha ambani deepika ranveer ceremony dance

આપને જણાવી દઈએ કે ઇશા અંબાણીના લગ્ન 12 ડીસેમ્બરના રોજ મુંબઇમાં આનંદ પિરામલ સાથે થવા જઈ રહ્યા છે. આ પહેલા ઇશા અને આનંદના લગ્નના સંગીતથી લઈને અન્ય રસ્મો ઉદયપુરમાં ખુબ સારી રીતે થઇ રહી છે. અંબાણી પરિવારમાં ચાલી રહેલ આ જશ્નમાં સમગ્ર બોલિવૂડ સ્ટાર્સ ભાગ  લઇ રહ્યા છે.

Image result for isha ambani deepika ranveer ceremony dance

Image result for isha ambani deepika ranveer ceremony dance