Tellywood/ નંબર વન શો ‘અનુપમા’ ફેમ રુપાલી ગાંગુલીએ શેર કર્યો મોર્ડન લૂક, ચાહકો બોલ્યા….

સિરિયલ અનુપમા નંબર વન શો રહ્યો છે. સિરિયલમાં રુપાલી ગાંગુલી ખૂબ છવાઇ ગઇ છે. તાજેતરમાં રૂપાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેનો મોર્ડન લૂક જોવા મળ્યો હતો. તેના આ લૂકને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સિરીયલ અનુપમ નંબર વન શો ચાલી રહ્યો છે. સિરિયલમાં રુપાલી ગાંગુલીના ભૂમિકાની […]

Entertainment
anupama નંબર વન શો 'અનુપમા' ફેમ રુપાલી ગાંગુલીએ શેર કર્યો મોર્ડન લૂક, ચાહકો બોલ્યા....

સિરિયલ અનુપમા નંબર વન શો રહ્યો છે. સિરિયલમાં રુપાલી ગાંગુલી ખૂબ છવાઇ ગઇ છે. તાજેતરમાં રૂપાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેનો મોર્ડન લૂક જોવા મળ્યો હતો. તેના આ લૂકને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Anupama Fame Rupali Ganguly Sizzling Photoshoot is amazing

સિરીયલ અનુપમ નંબર વન શો ચાલી રહ્યો છે. સિરિયલમાં રુપાલી ગાંગુલીના ભૂમિકાની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. આ શો માં પત્ની તરીકે મુખ્ય ભૂમિકા છે. શોમાં રૂપાલીનું પાત્ર એકદમ મજબૂત બતાવવામાં આવ્યું છે. તે આ શોમાં એક મહત્વપૂર્ણ પાત્રથી એકટીવ રહે છે. રૂપાલી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ફોટોગ્રાફ્સ અને વીડિયો દ્વારા તેના ચાહકો સાથે ખૂબ જોડાયેલ છે.

તાજેતરમાં જ રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેનો મોર્ડન લૂક જોવા મળ્યો હતો. આ લૂકને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

અંકિતા લોખડેએ રોમેન્ટિક ડાન્સ કરી બોયફ્રેન્ડને કર્યો પ્રપોઝ, કેપ્શનમાં એવું લખ્યું કે ચાહકો કરી રહ્યા છે ટિપ્પણી

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેમાં તે ઝાડ અને છોડની વચ્ચે બેસીને કોફીની મજા માણતી જોવા મળી રહી છે. તમે તેના ચહેરા પર એક સુંદર સ્મિત પણ જોઈ શકો છો. તસવીરમાં, તમે રૂપાલીને શર્ટ અને બ્લેઝર પહેરેલું જોઇ શકો છો.

અનુપમાંએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ પોસ્ટ પર, તેમના ચાહકો ટિપ્પણી દ્વારા ખૂબ પ્રેમ આપી રહ્યા છે. તેના એક ચાહકે ખૂબ જ સારી ટિપ્પણી કરી, “તમારું હૃદય ખૂબ જ સાફ છે, તેથી તમે દરેક રીતે અલગ જ લાગી રહ્યા છો.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

આ તસવીર શેર કરતા રૂપાલીએ લખ્યું – ‘બસ પૂરતું છે.’ તમને જણાવી દઇએ કે અભિનેત્રી ઘણીવાર નાના પડદા પર એક સરળ સિમ્પલ સાડીમાં જોવા મળે છે અને લોકો તેનો અવતાર જોઈને ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તસવીર જોઈને લાગી રહ્યું છે કે જલ્દીથી આ શોમાં કોઈ ટ્વિસ્ટ આવશે.

નુપમા સીરિયલ ટીઆરપીના મામલામાં ટોપચ પર છે અને તેના કારણે લીડ રોલ અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ દિવસોમાં ચર્ચા બનાવી રહી છે. તેના ચાહકોને આ પાત્ર ખૂબ ગમે છે. રૂપાલીનો જન્મ કોલકાતામાં થયો હતો. તે ફિલ્મ નિર્દેશક અનિલ ગાંગુલીની પુત્રી છે. રૂપાલીએ માત્ર 7 વર્ષની ઉંમરે સાહેબ ફિલ્મમાં કામ કર્યું હતું. જ્યાં તેને ઘણો પ્રેમ મળ્યો અને હવે તેને અનુપમા સિરિયલથી પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે અને તે ખૂબ ચર્ચામાં છે.