Not Set/ નર્સિંગની વિદ્યાર્થિની છેડતી કરતા વિદ્યાર્થિનીઓનો વિરોધ, હડતાળ પર જવાની આપી ધમકી

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં આવેલી ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થિની સાથે લેક્ચરરે  છેડતી કરતા વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી હતી. ફરિયાદથી સંતોષ ના થતા વિદ્યાર્થિની દ્વારા રેલી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. અને લંપટ પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓના નિવેદન […]

Gujarat
WhatsApp Image 2017 02 27 at 9.49.48 AM 2 નર્સિંગની વિદ્યાર્થિની છેડતી કરતા વિદ્યાર્થિનીઓનો વિરોધ, હડતાળ પર જવાની આપી ધમકી

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં આવેલી ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થિની સાથે લેક્ચરરે  છેડતી કરતા વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી હતી. ફરિયાદથી સંતોષ ના થતા વિદ્યાર્થિની દ્વારા રેલી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. અને લંપટ પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.