Not Set/ ભાજપનાં ધારાસભ્યની ઓવૈસી ભાઈઓને RSSમાં જોડાવાની ઓફર

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ટી રાજા સિંહે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના વડા અસદુદ્દીન અને અકબરુદ્દીન ઓવૈસીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) માં જોડાવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો ઓવૈસી ભાઈઓ ભારતની શક્તિ, સ્વતંત્રતા સેનાનીઓ જાણવા માંગે છે, તો આરએસએસમાં જોડાઓ. એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીની આરએસએસમાં જોડાવાની ઓફર માતાની જય નહીં તો, […]

Top Stories India
asaduddin owaisi ભાજપનાં ધારાસભ્યની ઓવૈસી ભાઈઓને RSSમાં જોડાવાની ઓફર

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ટી રાજા સિંહે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના વડા અસદુદ્દીન અને અકબરુદ્દીન ઓવૈસીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) માં જોડાવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો ઓવૈસી ભાઈઓ ભારતની શક્તિ, સ્વતંત્રતા સેનાનીઓ જાણવા માંગે છે, તો આરએસએસમાં જોડાઓ.

  • એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીની આરએસએસમાં જોડાવાની ઓફર
  • માતાની જય નહીં તો, તમને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી: ધારાસભ્ય રાજા

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના ધારાસભ્ય ટી રાજા સિંહે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના વડા અસદુદ્દીન અને અકબરુદ્દીન ઓવૈસીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) માં જોડાવાની ઓફર કરી છે. રાજાસિંહે કહ્યું કે જો ઓવૈસી ભાઈઓ ભારતની શક્તિ, સ્વતંત્રતા સેનાનીઓ જાણવા માંગે છે, તો આરએસએસમાં જોડાઓ.

હૈદરાબાદમાં આરએસએસની વિજયાદશમી પદયાત્રા દરમિયાન ભાજપના ધારાસભ્ય ટી.રાજાસિંહે કહ્યું કે જો અસદુદ્દીન અને અકબરુદ્દીન ઓવૈસી ભારત માતા કી જય ન કહી શકે તો તમને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેના કરતાં સારું છે કે તમે પાકિસ્તાન જાવ.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 ભાજપનાં ધારાસભ્યની ઓવૈસી ભાઈઓને RSSમાં જોડાવાની ઓફર

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન