જેતપુરમાં ભાદર નદીમાં બે યુવકો તણાયા હતા..બે યુવનો બાઈક પરથી જતાં સમયે દેરડી જવાના પુલ પર આ બનાવ બન્યો હતો.ઉલ્લેખનિય છે કે જેતપુરના ઉપરવાસમાં ભારે વરસાદના કરાણે ભાદર નદી બે કાંઠે વહી રહી હતી હાલ તો ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ દ્વારા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN