બનાસકાંઠાના જિલ્લાના વાવના દેવપુરા પાસે કેમીકલ ભરેલુ ટેન્કર પલટયું હતું. ટેન્કરમાં ભરેલા કેમીકલમાંથી નીકળેલા ધૂમાડાના ગોટે-ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. જેને લઈને આજુબાજુના લોકોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો હતો.
ટેન્કરના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયુ હતું. અને જેને લઈને ટેન્કરમાં ભરેલું કેમિકલ રોડ ઉપર ઢોળાયું હતું. આ ઘટના અંગેની જાણ થતા વાવ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. અને થરાદ નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચીને આગળની કામગીરી હાથધરી હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકને ગંભીર ઇજા થતા નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.