વિરોધ પ્રદર્શન/ અમદાવાદના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારીઓનો હોબાળો

અમદાવાદના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારીઓનો હોબાળો થયો હતો.   મહેસાણા ની DB એન્ટરપાઈસઁ કંપની આ સરકારી હોસ્પિટલ કાયઁરત બનતા વગઁ -૪ ના ૨૫ કમઁચારી ઓ પૈકી ગણતરી ના કમઁચારી ઓને રાખી બીજા બહાર થી નવા કમઁચારી ઓને લવાતા જુના કમઁચારી ઓ એ તેમને હોસ્પિટલ સકુંલ મા આવતા અટકાવ્યા હતા.   જ્યારે આ […]

Ahmedabad Gujarat
IMG 20210617 154828 અમદાવાદના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારીઓનો હોબાળો

અમદાવાદના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારીઓનો હોબાળો થયો હતો.

 

મહેસાણા ની DB એન્ટરપાઈસઁ કંપની આ સરકારી હોસ્પિટલ કાયઁરત બનતા વગઁ -૪ ના ૨૫ કમઁચારી ઓ પૈકી ગણતરી ના કમઁચારી ઓને રાખી બીજા બહાર થી નવા કમઁચારી ઓને લવાતા જુના કમઁચારી ઓ એ તેમને હોસ્પિટલ સકુંલ મા આવતા અટકાવ્યા હતા.

 

જ્યારે આ નવી કંપની ના સંચાલકો એ હોસ્પિટલ સત્તાવાળા ઓને સત્તાવાર પત્ર પાઠવી તેમની જવાબદારી સાથે કામ શરુ કરવામાં આ જુના કમઁચારી ઓ અડચણરુપ બનતા હોવા થી તેઓ એ પોલિસ ની મદદ લીધી હતી.

 

સરકારી હોસ્પિટલ એવી રુક્ષમણી બેન ના ૨૫ જેટલા કમઁચારી ઓ એ તેમને બેકાર કરી દેવાતા તેઓ સકુંલ મા ધરણા પઁદશઁન સાથે સુત્રોચ્ચાર કયાઁ હતા.