Not Set/ OMG: અક્ષય કુમાર પ્રેગનેન્ટ, બનશે 6 બાળકોનો પિતા!

બોલીવૂડનો એક્શન કિંગ ખેલાડી અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી અજીબ પ્રકારની હરકતો કરતો જોવા મળી રહ્યો છે. ક્યારેક તે કહે છે કે, કશું ખાટુ ખાવાનું મન થઇ રહ્યું છે તો ક્યારેક કહે છે કે, હું નવર્સ છું. અલબત્તસ, અક્કીના આ તમામ ટ્વિટ જોઇને તેના પ્રશંસકો ઘણાં ચકિત થઇ ગયા છે અને અનેક પ્રકારની અટકળો લગાવી […]

Entertainment
omg e0aa85e0aa95e0ab8de0aab7e0aaaf e0aa95e0ab81e0aaaee0aabee0aab0 e0aaaae0ab8de0aab0e0ab87e0aa97e0aaa8e0ab87e0aaa8e0ab8de0aa9f e0aaac OMG: અક્ષય કુમાર પ્રેગનેન્ટ, બનશે 6 બાળકોનો પિતા!

બોલીવૂડનો એક્શન કિંગ ખેલાડી અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી અજીબ પ્રકારની હરકતો કરતો જોવા મળી રહ્યો છે. ક્યારેક તે કહે છે કે, કશું ખાટુ ખાવાનું મન થઇ રહ્યું છે તો ક્યારેક કહે છે કે, હું નવર્સ છું. અલબત્તસ, અક્કીના આ તમામ ટ્વિટ જોઇને તેના પ્રશંસકો ઘણાં ચકિત થઇ ગયા છે અને અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યાં છે.

આવામાં હવે આ સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો છે. અક્ષય કુમારના તમામ પ્રશંસકો માટે એ ખુશખબરી છે કે, તે પ્રેગનેન્ટ છે. જો કે, અક્ષય કુમારને પ્રેગનેન્ટ હોવાના સમાચારથી તેના પ્રશંસકો પણ માથુ ખંચવાળવા લાગ્યા છે. પરંતુ, વાસ્તવમાં અક્ષય કુમાર જલ્દી ટીવી શૉ ધ ગ્રેટ ઇન્ડિયન ચેલેન્જ થી કમબેક કરવા જઇ રહ્યો છે. જેમાં તે આ કૉમેડી શો ને હોસ્ટ કરતો નજરે આવશે.

omg e0aa85e0aa95e0ab8de0aab7e0aaaf e0aa95e0ab81e0aaaee0aabee0aab0 e0aaaae0ab8de0aab0e0ab87e0aa97e0aaa8e0ab87e0aaa8e0ab8de0aa9f e0aaac 1 OMG: અક્ષય કુમાર પ્રેગનેન્ટ, બનશે 6 બાળકોનો પિતા!

omg e0aa85e0aa95e0ab8de0aab7e0aaaf e0aa95e0ab81e0aaaee0aabee0aab0 e0aaaae0ab8de0aab0e0ab87e0aa97e0aaa8e0ab87e0aaa8e0ab8de0aa9f e0aaac 2 OMG: અક્ષય કુમાર પ્રેગનેન્ટ, બનશે 6 બાળકોનો પિતા!

VIDEO જોવા માટે ક્લિક કરો

સ્ટાર પ્લસ પર પ્રસારિત થનાર આ કૉમેડી શો નો અક્ષય કુમારે ટ્વિટર પર પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં તે પ્રેગનેન્ટ જોવા મળી રહ્યો છે. તે પોતાના પેટમાં ઉછળી રહેલા 6 બાળકોને ઉત્સુકતાથી દુનિયામાં આવવાની રાહ જોઇ રહ્યો છે, જેથી તે બાળકો દુનિયાના સૌથી મોટો કૉમેડિયન બની શકે. ઉલ્લેખનીય છેકે, આ શૉ માં અક્ષયની સાથે સ્વીડિશ અભિનેત્રી એલી અવરામ પણ નજરે આવશે.

omg e0aa85e0aa95e0ab8de0aab7e0aaaf e0aa95e0ab81e0aaaee0aabee0aab0 e0aaaae0ab8de0aab0e0ab87e0aa97e0aaa8e0ab87e0aaa8e0ab8de0aa9f e0aaac 3 OMG: અક્ષય કુમાર પ્રેગનેન્ટ, બનશે 6 બાળકોનો પિતા!