કૃષિ આંદોલન/ ટ્રેક્ટર રેલી હિંસા અંગે HM અમિત શાહના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનર વિગેરે હાજર

ટ્રેક્ટર રેલી હિંસા અંગે HM અમિત શાહના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનર વિગેરે હાજર

Top Stories India
tractor 9 ટ્રેક્ટર રેલી હિંસા અંગે HM અમિત શાહના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનર વિગેરે હાજર

ખેડુતોએ નિયત માર્ગ પર ટ્રેક્ટર રેલી કાઢવાણી હતી. પરંતુ ખેડૂતોના જૂથોએ ઘણા સ્થળોએ બેરિકેડ તોડ્યા હતા અને દિલ્હીની અંદર પ્રવેશ કર્યો હતો. અને ખેડૂત અને પોલીસ વચ્ચે અથડામણની ઘટના બની છે. જેને લઈને ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનર પણ હાજર છે.

કૃષિ આંદોલન / રાજકીય પક્ષોના લોકો આંદોલનમાં ગડબડી કરી રહ્યા છે : હિંસક કૃષિ આંદોલન અંગે ખેડૂત નેતાનું નિવેદન

pride / ગુજરાતના આ બે બાળકોએ જીત્યો બાળ પુરસ્કાર, PM મોદીએ કહ્યું ‘ખુશી’ નો મંત્ર

ખેડુતો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા બાદ ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી રહી છે. બેઠકમાં ગૃહ સચિવ અને દિલ્હી પોલીસ કમિશનર હાજર છે. આજની ઘટના અંગે ગૃહ પ્રધાન અમિત શાહને માહિતી આપવામાં આવી છે. ખેડુતોએ નિયત માર્ગ પર ટ્રેક્ટર રેલી કાઢવાના હતા.

પરંતુ ખેડૂતોના જૂથોએ ઘણા સ્થળોએ બેરિકેડ તોડ્યા હતા અને દિલ્હીની અંદર પ્રવેશ કર્યો હતો. આ પછી અનેક જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. ખેડુતો આઇટીઓ પહોંચ્યા હતા, ત્યારબાદ તેમને ત્યાં રોકી દેવાયા હતા, ત્યારબાદ તેઓ ટ્રેકટર લઈને લાલ કિલ્લા તરફ ગયા હતા. ગુસ્સે ભરાયેલા ખેડુતો  ટ્રેક્ટર લઈને લાલ કિલ્લા પર પહોંચ્યા અને પછી ત્યાં ધ્વજ ફરકાવ્યો. જે બાદ પોલીસે લાલ કિલ્લો ખાલી કરાવ્યો હતો.

UP / લાશ લઈ જતી એમ્બ્યુલન્સની કન્ટેનર સાથે ટક્કર, ડાધુઓના કરૂણ મોત

Republic day / જાણો 26 જાન્યુઆરીનાં દિવસે દિલ્હીમાં કેટલી છે સુરક્ષાઓ

Republic day / PM મોદીએ જામનગરની વિશેષ પાઘડી પહેરી, જાણો શું છે તેની પાછળની વાર્તા?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો