Adani/ ફરી એકવાર’ગૌતમ અદાણી’ની સંપત્તિમાં આવ્યો મોટો ઉછાળો, રેન્કમાં પણ થયો મોટો ફાયદો

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની લિસ્ટમાં ગૌતમ અદાણી ફરી એક મોટી છલાંગ લગાવી છે. આ ભારતીય અબજોપતિની સંપત્તિમાં ખૂબ સારો એવો ઉછાળો આવ્યો છે.

Top Stories Business
Adani Hindenberg 1 ફરી એકવાર'ગૌતમ અદાણી'ની સંપત્તિમાં આવ્યો મોટો ઉછાળો, રેન્કમાં પણ થયો મોટો ફાયદો

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની Adani લિસ્ટમાં ગૌતમ અદાણી ફરી એક મોટી છલાંગ લગાવી છે. આ ભારતીય અબજોપતિની Market Capitalisation સંપત્તિમાં ખૂબ સારો એવો ઉછાળો આવ્યો છે.આ સાથે દુનિયાના સૌથી અમીર શખ્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. જોકે, એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીને નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

બ્લૂમબર્ગ બિલિયનેયર ઈન્ડેક્સ અનુસાર,ટોપ 10 અબજોપતિઓની લિસ્ટમાંથી નવ ધનવાન વ્યક્તિની સંપતિમાં વધારો થયા છે. સૌથી વધુ ફાયદો એલોન મસ્કને થયો છે.તેમની સંપતીમાં એક દિવસમાં 11.3 અરબ ડોલરનો વધારો થયો છે.આ સાથે જ તેમની કુલ સંપતી 216 અરબ ડોલર થઈ ચુકી છે. નવ અબજોપતિઓની સંપત્તિમાં સોમવારે 21 અરબ ડોલર વધારો થયો હતો.

ગૌતમ અદાણીની સંપત્તિ અને રેન્કમાં ઉછાળો

દેશના બીજા સૌથી અબજોપતિ અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીની Adani સંપત્તિમાં ખુબ સારો વધારો જોવા મળ્યો છે. સોમવારે તેમની કુલ સંપત્તિમાં 2.14 અરબ ડોલરનો ફાયદો થયો છે. હાલમાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 65.9 અરબ ડોલર થઈ ચુકી છે. તેમની સંપત્તિમાં વધારો થતા જ તેમનો રેન્ક વધીને 18 થઈ ચુક્યો છે, જે પહેલા 20માં નંબર પર હતો.

એશિયાના સૌથી ધનવાન વક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં સોમવારે Adani મોટુ નુકસાન થયુ છે. જીયો ફાઇનાન્સ સર્વિસની લિસ્ટિંગ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે તેમની સંપત્તિમાં ઘટાડો નોંધાયો હતો. મુકેશ અંબાણીને 1.84 અબજ ડોલરનું નુકસાન થયું અને કુલ સંપત્તિ 94.6 અરબ ડોલર છે, જોકે, મુકેશ અંબાણી 11માં નંબર ટકી રહ્યા છે.

કેમ વધી છે સંપત્તિ?

સોમવારે ટેસ્લાના શેરમાં 7 ટકાથી વધુ વધારો જોવા મળ્યો હતો,જેના કારણે એલોન માસ્કનની નેટવર્થમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. તો ભારતમાં અદાણી ગ્રુપની 10 કંપનીઓ સ્ટોક માર્કેટમાં એક મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જેને લઈને ગૌતમ અદાણીના નેટવર્થ અને રેન્કમાં ઉછાળો નોંધાયો હતો.

 

આ પણ વાંચોઃA Unique Shiva Temple/  એક અનોખું શિવ મંદિર, જ્યાં માટી ખાવાથી સાપના ડંખની અસર ખતમ!

આ પણ વાંચોઃ ગજબ/ અહીં પતિના મૃત્યુ પછી કાપી નાખવામાં આવે છે પત્નીનો આ અંગ, જીવનભર તેના વિના રહે છે મહિલાઓ

આ પણ વાંચોઃ અજબ ગજબ ન્યૂઝ/ સમુદ્રના ઊંડાણમાં એલિયન! 20 હાથ અને સ્ટ્રોબેરી જેવું શરીર ધરાવતું પ્રાણી, વૈજ્ઞાનિકોના ઉડ્યા હોશ

આ પણ વાંચોઃ World Biggest Beggar/ ITએ પાડ્યો દરોડો અને 460 કરોડ રોકડા મળતા મળ્યો વિશ્વનો સૌથી અમીર ભીખારી

આ પણ વાંચોઃ ગજબ/ અવકાશમાંથી હિમાલય કેવો દેખાય છે? અવકાશયાત્રીએ મોકલ્યા ફોટો, તમે જોઈ..