Ahmedabad News/ અમદાવાદમાં 1 કલ્લાકમાં પડ્યો દોઢ ઇંચ વરસાદ

હાલ ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે ગાંધીનગરમાં એક કલાકમાં અડધો ઇંચ  વરસાદ પડ્યો છે. 

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 09 02T190628.926 અમદાવાદમાં 1 કલ્લાકમાં પડ્યો દોઢ ઇંચ વરસાદ

Ahmedabad News: હાલ ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે ગાંધીનગરમાં એક કલાકમાં અડધો ઇંચ  વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ નરોડામાં અઢી ઇંચ વરસાદ ઓઢવમાં બે ઇંચ,વિરાટ નગર,મણીનગરમાં દોઢ ઇંચ વટવામાં સવા ઇંચ, નિકોલમાં એક ઇંચ વરસાદ મેમ્કોમાં એક ઇંચ, ચકુડીયામાં એક ઇંચ વરસાદ પડ્યો છે.

આપને જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે. ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયે મેઘો ત્રાટક્યો હતો, જેને લઈ ગુજરાતના કેટલાય જીલ્લાઓમાં નદીઓમાં પૂર આવ્યું હતું. ડેમ, નદી, સરોવર, નાળા છલકાઈ ગયા હતા. આજે ગુજરાતમાં હવામાન વિભાગે 9 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપ્યું હતું. 7 જીલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. છેલ્લા 24 તાલુકામાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બોડેલીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ડાંગનાં વઘઈમાં પોણા ચાર ઈંચ, મોરવા હડફ, આહવા સુબિર, ઉચ્છલ, લુણાવાડા અને લીમખેડામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે. 3 સપ્ટેમ્બરે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં વરસાદ બાદ પૂરે સર્જી તારાજી; મોલમાં, ઘરોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદ, આ વિસ્તારોમાં રેડ એલર્ટ

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, વલસાડ, ડાંગ અને દમણમાં ભારે વરસાદની સંભાવના