Not Set/ ઘટાડા સાથે ખૂલ્યું શેર બજાર, સેન્સેકસમાં 57.07નું ગાબડું

દેશના શેરબજારના પ્રારંભિક બિઝનેસમાં સોમવારે નરમાઈ જોવા મળી રહી છે. મુખ્ય સેન્સેક્સ સવારે 10.01 વાગ્યે 57.07 પોઇન્ટના ઘટાડા સાથે 36,924.70 પર અને નિફ્ટી પણ તે જ સમયે 15.75 પોઇન્ટની નરમાઈ સાથે 10,930.45 પર ટ્રેડ કરે છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) ના 30 શેરો પર આધારિત સૂચકાંક સેન્સેક્સ સવારે,  12.29 પોઇન્ટના ઘટાડા સાથે 36,808.01 પર, જ્યારે […]

Top Stories Business
down ઘટાડા સાથે ખૂલ્યું શેર બજાર, સેન્સેકસમાં 57.07નું ગાબડું

દેશના શેરબજારના પ્રારંભિક બિઝનેસમાં સોમવારે નરમાઈ જોવા મળી રહી છે. મુખ્ય સેન્સેક્સ સવારે 10.01 વાગ્યે 57.07 પોઇન્ટના ઘટાડા સાથે 36,924.70 પર અને નિફ્ટી પણ તે જ સમયે 15.75 પોઇન્ટની નરમાઈ સાથે 10,930.45 પર ટ્રેડ કરે છે.

બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) ના 30 શેરો પર આધારિત સૂચકાંક સેન્સેક્સ સવારે,  12.29 પોઇન્ટના ઘટાડા સાથે 36,808.01 પર, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) આધારિત 50 શેરો વાળા સંવેદનશીલ સૂચકાંક નિફ્ટી 9.5 અંકની નરમાઈ સાથે  10,936.70 પર ખુલ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.