રાજકોટ/ તબીબોએ બેનર લઈને સુત્રોચ્ચાર સાથે રેલી યોજીને, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

આજે તબીબો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર સુધી મહારેલી કાઢી અને કલેક્ટરને આવેદન પત્ર આપી હડતાલને વધુ ઉગ્ર બનાવવામાં આવી હતી.

Gujarat Rajkot
Untitled 11 13 તબીબોએ બેનર લઈને સુત્રોચ્ચાર સાથે રેલી યોજીને, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

સમગ્ર રાજ્યના તબીબીસરકારી સેવાઓના તબીબો હડતાળના માર્ગે ચાલી રહ્યા છે.ત્યારે ચાર દિવસના વિરોધ પ્રદશન બાદ આજે તબીબો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર સુધી મહારેલી કાઢી અને કલેક્ટરને આવેદન પત્ર આપી હડતાલને વધુ ઉગ્ર બનાવવામાં આવી હતી. એએ ઉપરાંત તબીબોએ એવી ચીમકી  આપી છે જો  તેમનાપ્રશ્નોનોનુંનિરાકરણ નહીં મળે તો સંપૂર્ણ હડતાળપર જવાની ચીમકી પણ આપી છે.

આ પણ વાંચો:રાહતની વાત / શું ઓમિક્રોનથી ડરવું જરૂરી છે? જાણો શું કહે છે WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન

10000 તબીબો દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમની રચના કરી પોતાના સળગતા પ્રશ્ર્નોને લઇ હડતાળ પાડી અને કાળી પટ્ટી બાંધી ગઈ કાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો..તબીબોએ ચાર દિવસ સુધી પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માટે વિરોધ પ્રદશન કર્યો હતો .પ્રથમ હોસ્પિટલમાં રેલી કાઢી તબીબી અધિક્ષકને આવેદન આપ્યું  હતુ .

આ પણ વાંચો :રાહતની વાત / શું ઓમિક્રોનથી ડરવું જરૂરી છે? જાણો શું કહે છે WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન

જેમાં તબીબોએ ચાર દિવસ સુધી પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માટે વિરોધ પ્રદશન કર્યો હતો .પ્રથમ હોસ્પિટલમાં રેલી કાઢી તબીબી અધિક્ષકને આવેદન આપ્યું હતું.અને કોવિડ બિલ્ડિગ પાસે એકઠા થ. રામધૂન ગાઈ વિરોધ પ્રદશન કર્યો હતો અને આજ રોજ મહારેલી કાઢી વિરોધ પ્રદશન કરવાના છે.જેમાં રાજકોટ મેડીકલ કોલેજના 180 તબીબ શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 150 સરકારી તબીબો એટલે કે 330 તબીબો દ્વારા પોતાના પડતર પ્રશ્ર્નોને લઇ હડતાલ કરવામાં આવી છે.તબીબોની માઁગણીઓ જેવી કે, એડહોક સેવા વિનીમીયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, જેવી માંગો કરવામાં આવી છે.