IPL 2024/ પાકિસ્તાનને લાગ્યો મોટો ઝાટકો, શેન વોટસને લીધો મોટો નિર્ણય

પાકિસ્તાને એપ્રિલ મહિનામાં ન્યૂઝીલેન્ડના વિરૂદ્ધ પાંચ મેચોમી ટી-20 સિરિઝ રમવાની છે. બાદમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટી 20 મેચમાં વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. વોટસનને લઈ ગયા અઠવાડિયે ઘણી અટકળો લગાવવામાં આવી હતી. પીએસએલ વખતે આ પ્રસ્તાવ પર……..

Sports
Beginners guide to 2024 03 16T185948.545 પાકિસ્તાનને લાગ્યો મોટો ઝાટકો, શેન વોટસને લીધો મોટો નિર્ણય

Sports News: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટ્સને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડથી મળતી ઓફરને નકારી કાઢી છે. પીસીબી ઈચ્છે છે કે વોટ્સન અમુક સીમિત ઓવર માટે પાકિસ્તાન ટીમના હેડ કોચ બને. પાક. મીડિયા મુજબ, વોટ્સનને પીસીબીએ વર્ષના 2 મિલિયન ડોલર અંદાજે 16.57 કરોડથી વધુની ઓફર કરી હતી.

વોટ્સન પાસે IPLની ડીલ હતી

જો શેન વોટ્સન પાકિસ્તાની ટીમનો કોચ બને છે તો તેમણે બીજી ભૂમિકાઓથી દૂર રહેવાનું થાત. તેને IPLમાં કમેન્ટ્રીની ડીલ કરી છે. તે આગામી સિઝનમાં કમેન્ટ્રી પણ કરી શકે છે. એવામાં વોટસને કોચિંગ અને કમેન્ટ્રી કરવાનું નક્કી કર્યું છે.

પાકિસ્તાને એપ્રિલ મહિનામાં ન્યૂઝીલેન્ડના વિરૂદ્ધ પાંચ મેચોમી ટી-20 સિરિઝ રમવાની છે. બાદમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટી 20 મેચમાં વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. વોટસનને લઈ ગયા અઠવાડિયે ઘણી અટકળો લગાવવામાં આવી હતી. પીએસએલ વખતે આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો હતો.

વોટસનને ગયા વર્ષે ક્વેટા ગ્લેડિએટર્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2019માં તેમણે ખિતાબ જીત્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ms Dhoni/ શું ધોની IPLમાં છેલ્લી વખત મેચ રમશે? અંબાતી રાયડુએ આ શું કહ્યું…

આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક

આ પણ વાંચો:આ વર્ષ જ નહી, ધોની હજી બે-ત્રણ વર્ષ IPL રમે તો આશ્ચર્ય ન પામતાઃ કુંબલે