Political/ પાકિસ્તાને મિલાવ્યા ચીન સાથે હાથ, શ્રીલંકામાં ઇમરાન ખાને CPECનાં કર્યા ભરપેટ વખાણ

ભારત સરકાર દ્વારા ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ચીનની ચાપલૂસી કરતા નજરે પડી રહ્યા છે.ભારતના બંને પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન ભારતના દુશ્મન તો છે

Top Stories World
imarn khan2 પાકિસ્તાને મિલાવ્યા ચીન સાથે હાથ, શ્રીલંકામાં ઇમરાન ખાને CPECનાં કર્યા ભરપેટ વખાણ

ભારત સરકાર દ્વારા ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ચીનની ચાપલૂસી કરતા નજરે પડી રહ્યા છે.ભારતના બંને પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન ભારતના દુશ્મન તો છે જ પરંતુ દુશ્મનનો દુશ્મન દોસ્ત કહેવાય એ રીતે જાણે પાકિસ્તાન અને ચીન મળી ગયા હોય એમ લાગે છે. વર્તમાન સમયમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરનખાન શ્રીલંકાની મુલાકાતે છે અને ત્યાં ઇમરાન ખાન ચીન સાથેના સંબંધોના ફાયદા ગણાવીને હાજર થયા હતાં.

imran shrilanka પાકિસ્તાને મિલાવ્યા ચીન સાથે હાથ, શ્રીલંકામાં ઇમરાન ખાને CPECનાં કર્યા ભરપેટ વખાણ

PM Modi / 100 સંપત્તિ વેચવાની તૈયારીમાં સરકાર, Air India-BPClનો સોદો ઓગસ્ટ સુધીમાં

ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર સીપીએસીમાં શ્રીલંકાને પટાવવા માટે હવાતીયા મારતા પાકિસ્તાની પ્રેસિડન્ટ નજરે ચડ્યા હતાં. શ્રીલંકા પહોંચેલા ઇમરાન CPECના અઢળક વખાણ કર્યા હતા પણ જયારે પોતાની ભૂલો પર વાત આવે ત્યારે ચૂપ રહીને શાનપણ પણ દેખાડ્યું હતું. જોકે જ્યારે જ્યારે ભૂલ પર વાત આવે ત્યારે વારંવાર ચુપ થવું એ પણ એક સંદેશ જ હતો.

Tweet / નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિવાદ, રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ સત્ય સરસ રીતે ઉજાગર થયું

CPEC એ આ કાર્યક્રમનો મુખ્ય પ્રોજેક્ટ છે, જે જોડાણ અને વેપારની ઘણી તક આપે છે અને મધ્ય એશિયા સુધીના વેપાર અને જોડાણ વધારવા માટેના માર્ગો અને માધ્યમો પર ભાર મૂક્યો હતો. આતંકવાદનું થડ ગનાતું અને આંતકીઓને આશ્રય આપતા પાકિસ્તાને કહ્યું કે, પાકિસ્તાન અને શ્રીલંકા આતંકવાદ સહીત ઘણી સમસ્યાઓનો સાથે સામનો કરી રહ્યું છે.

Corona Update / દેશના દ્વારે કોરોનાની બીજી લહેરની દસ્તક, નવા કેસ 16,900 જ્યારે રિકવરી માત્ર 12,000

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…