Not Set/ પાકિસ્તાનના ક્વેટામાં આતંકી હુમલો-4 લોકોના ઘટના સ્થળે જ મોત

પાકિસ્તાનના ક્વેટામાં આતંકી હુમલો થયો હોવાની ઘટના બની હતી.જર્ગહુન રોડ પર આવેલી ચર્ચને આતંકીઓ ટાર્ગેટ બનાવી હતી.અને દિનદહાડે ગોળીબાર કર્યો હતો.જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અને 25થી પણથી વઘુ લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા.જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં પાક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી […]

Uncategorized
vlcsnap 2017 12 17 16h48m11s541 પાકિસ્તાનના ક્વેટામાં આતંકી હુમલો-4 લોકોના ઘટના સ્થળે જ મોત

પાકિસ્તાનના ક્વેટામાં આતંકી હુમલો થયો હોવાની ઘટના બની હતી.જર્ગહુન રોડ પર આવેલી ચર્ચને આતંકીઓ ટાર્ગેટ બનાવી હતી.અને દિનદહાડે ગોળીબાર કર્યો હતો.જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અને 25થી પણથી વઘુ લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા.જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં પાક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમજ કોના દ્વારા આ આતંકી હુમલો કરવામાં આવ્યો તેની તપાસ હાલ ચાલી રહી છે.ઉલ્લેખનયી છે કે આ આતંકી હુમલામાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે