Not Set/ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન ડે મેચ-ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન ડે મેચ રમાઇ રહી છે.જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.બન્ને ટીમ ત્રણ મેચની સિરીઝમાં 1-1ની બરાબરી પર છે.ધર્મશાલામાં પ્રથમ વન ડેમાં ભારતનો કારમો પરાજય થયો હતો.જો કે, મોહાલી વન ડેમાં ભારતે શાનદાર વાપસી કરી શ્રીલંકાને હરાવ્યુ હતું.બીજી વન ડે મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બેવડી સદી […]

Sports
ashish nehra pti 2 ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન ડે મેચ-ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન ડે મેચ રમાઇ રહી છે.જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.બન્ને ટીમ ત્રણ મેચની સિરીઝમાં 1-1ની બરાબરી પર છે.ધર્મશાલામાં પ્રથમ વન ડેમાં ભારતનો કારમો પરાજય થયો હતો.જો કે, મોહાલી વન ડેમાં ભારતે શાનદાર વાપસી કરી શ્રીલંકાને હરાવ્યુ હતું.બીજી વન ડે મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બેવડી સદી જ્યારે શ્રેયસ ઐયરે 88 રન બનાવ્યા હતા.જો કે, ત્રીજી વન ડેમાં કેપ્ટન રોહિત શર્મા કેટલાક બદલાવ કરી શકે છે અને દિનેશ કાર્તિકની જગ્યાએ અજિંક્ય રહાણેનો ટીમમાં સમાવેશ થઇ શકે છે