Not Set/ પાણશીણા પોલીસે પેરોલ જપ્ત કરનાર અને વોન્ટેડ શખ્સને ઝડપી લીધો

સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી તાલુકાના ખંભલાવ ગામે હત્યા ના ગુનામાં પેરોલ જપ્ત કરનાર શખ્સ અને પોરબંદર ના કમલાબાગ પોલીસ મથકના ચોપડે હત્યા ની કોશિષ ના ગુનામાં નાસતો ફરતો શખ્સને ખંભલાવ ગામે થી ઝડપી લઇ પોરબંદર ની કાર્યવાહી હાથ ધરી.

Gujarat Others
1 47 પાણશીણા પોલીસે પેરોલ જપ્ત કરનાર અને વોન્ટેડ શખ્સને ઝડપી લીધો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી તાલુકાના ખંભલાવ ગામે હત્યા ના ગુનામાં પેરોલ જપ્ત કરનાર શખ્સ અને પોરબંદર ના કમલાબાગ પોલીસ મથકના ચોપડે હત્યા ની કોશિષ ના ગુનામાં નાસતો ફરતો શખ્સને ખંભલાવ ગામે થી ઝડપી લઇ પોરબંદર ની કાર્યવાહી હાથ ધરી.

નિમણુંક : પંચમહાલ અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા ૨૧૨ શિક્ષણ સહાયકોને નિમણુંક 

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર માં હત્યા અને હત્યા ની કોશિષ નો ગુના સહિત ગભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા અને પેરોલ જપ્ત અને ગુના આચાર્યા બાદ નાસ્તા ફરતા શખ્સને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ આપેલ સુચનાને પગલે પાણશીણા પોલીસ મથકના રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરાયુ હતું.

લેન્ડ ગ્રેબિંગ એકટ: ગોધરા ન.પા. પોતાની મિલ્કતોનો કબ્જો પરત લેવા માટે  કાયદેસર કાર્યવાહી કરવાના મૂડમાં

પેટ્રોલીંગ દરમિયાન લીંબડી તાલુકાના ખંભલાવ ગામે રહેતા ઓમદેવસિંહ વનરાજસિંહ ઝાલા હત્યા ના કેસમાં સજા દરમિયાન મળેલી પેરોલ બાદ નાસ્તા ફરતાં હોય તેમજ ઇન્દ્રજીતસિંહ મેરૂભા ઝાલા પોરબંદર ના કમલાબાગ પોલીસ મથકના ચોપડે હત્યા ની કોશિષ ના ગુનામાં વોન્ટેડ હોય અને બન્ને શખ્સો ખંભલાવ ગામે આવ્યાં હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે બન્ને શખ્સો ની ધરપકડ કરી હતી ઓમદેવસિંહ ને કમલાબાગ હવાલે કર્યા છે.

kalmukho str પાણશીણા પોલીસે પેરોલ જપ્ત કરનાર અને વોન્ટેડ શખ્સને ઝડપી લીધો