Not Set/ શહેરામાં પ્રાથમિક જરૂરિયાતોથી હજી વંચિત, રહિશોની વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

પંચમહાલ, પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં હજી પણ લોકો પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે. છેલ્લા 15 વર્ષથી રસ્તા, લાઇટ અને ગટર જેવી સુવિધાઓ મળી નથી. આ બાબતે વારેવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્રનું પેટનું પાણીય પલતું નથી. ગટર વ્યવસ્થાના અભાવે સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્રારા ગુજરાત રાજયને વિકાસ […]

Gujarat Others Videos
mantavya 56 શહેરામાં પ્રાથમિક જરૂરિયાતોથી હજી વંચિત, રહિશોની વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

પંચમહાલ,

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં હજી પણ લોકો પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે. છેલ્લા 15 વર્ષથી રસ્તા, લાઇટ અને ગટર જેવી સુવિધાઓ મળી નથી.

mantavya 57 શહેરામાં પ્રાથમિક જરૂરિયાતોથી હજી વંચિત, રહિશોની વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

આ બાબતે વારેવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્રનું પેટનું પાણીય પલતું નથી. ગટર વ્યવસ્થાના અભાવે સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહયો છે.

mantavya 58 શહેરામાં પ્રાથમિક જરૂરિયાતોથી હજી વંચિત, રહિશોની વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્રારા ગુજરાત રાજયને વિકાસ મોડલ તરીકેની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. તો બીજી બાજુ રાજયના નગરિકો હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળે છે.

mantavya 59 શહેરામાં પ્રાથમિક જરૂરિયાતોથી હજી વંચિત, રહિશોની વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

તેમજ સ્વચ્છતાના નામે ચલાવાઇ રહેલા અભિયાન પોકળ સાબિત થઇ રહયું હોય તેવું લાગી રહયું છે. તો ઘોર નિદ્રામાં પોઢી રહેલા તંત્ર દ્રારા આ વસાહતીઓને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે કે નહિ તે તો સમય જ બતાવશે.