Not Set/ ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’નું બીજું ટ્રેલર રિલીઝ, લંડન પહોંચ્યા પરિણીતી-અર્જુન

મુંબઈ ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’થી અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા એકવાર ફરી મોટો પડદા પર નવી લવસ્ટોરી લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે તેનું બીજી ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. બીજા ટ્રેલરમાં અર્જુન અને પરિણીતીના વચ્ચેની લવ કેમેસ્ટ્રીને વધુ સારી રીતે સમજી શકાય છે. ટ્રેલરમાં […]

Trending Entertainment Videos
7y ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું બીજું ટ્રેલર રિલીઝ, લંડન પહોંચ્યા પરિણીતી-અર્જુન

મુંબઈ

ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’થી અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા એકવાર ફરી મોટો પડદા પર નવી લવસ્ટોરી લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે તેનું બીજી ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

બીજા ટ્રેલરમાં અર્જુન અને પરિણીતીના વચ્ચેની લવ કેમેસ્ટ્રીને વધુ સારી રીતે સમજી શકાય છે. ટ્રેલરમાં જોવા મળે છે કે પરિણીતી બધું છોડીને લંડન જતી રહે છે. આ વિશે જાણ્યા પછી અર્જુન કંઈ પણ કરીને લંડન પહોંચી જાય છે. લંડન પહોંચ્યા પછી તે પરિણીતીને જરૂર મળે છે પરંતુ તેનું ચક્કર કોઈ બીજી છોકરી સાથે ચાલવા લાગે છે અને પછી શું થાય છે તેઓ ફિલ્મ જોયા પછી જાણવા મળશે.

જુઓ ટ્રેલર…

આપને જણાવી દઈએ કે ફિલ્મની સ્ટોરી પરમ અને જસમીત છે. પરમ દિલફેક છે અને ગર્લફ્રેન્ડના ચક્કરમાં ભારત આવે છે આને અહીં તેની મુલાકાત નાના શહેરના જસમીત સાથે થાય છે. બંને પછી એકબીજાના પ્રેમમાં પડી જાય છે અને પછી જોવા મળશે છે બંનેના પ્યારમાં આવતી ઉકાવટો. નમસ્તે ઇંગ્લેન્ડમાં અર્જુન અને પરિણીતી સિવાય અમિત સયાલ પણ મહત્વની ભૂમિકામાં નજરે પડી રહ્યા છે. આ ફિલ્માં માટે ભારત સને વિદેશના મળીને એકુલ 75 લોકેશન પર શુટિંગ કરવામાં આવ્યું છે.