Not Set/ પારકે પૈસે દિવાળી તે આનું નામ..!! સુરત મનપાના નેતાઓ માટે આઇફોન ની ખરીદી

સુરત મનપા આમ તો મોટા ઉપાડે મનપાના ખર્ચ ઘટાડવાની વાતો કરે છે. પરંતુ તે માત્ર જાહેર હિતના કર્યો માટે જ ખર્ચવામાં નાણાં અંગે કહી રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ સુરત મનપા દ્વારા પ્રજાના ટેક્સના પૈસામાં થી 1.15 લાખના 4 આઇફોન ની ખરીદી કરવામાં આવી હતી. કુલે રૂપિયા 4.60 લાખના 4 આઈ ફોન […]

Top Stories Gujarat Surat
iphone8 plus gold select 2018 પારકે પૈસે દિવાળી તે આનું નામ..!! સુરત મનપાના નેતાઓ માટે આઇફોન ની ખરીદી

સુરત મનપા આમ તો મોટા ઉપાડે મનપાના ખર્ચ ઘટાડવાની વાતો કરે છે. પરંતુ તે માત્ર જાહેર હિતના કર્યો માટે જ ખર્ચવામાં નાણાં અંગે કહી રહી હોય તેવું લાગી રહ્યું છે.

હાલમાં જ સુરત મનપા દ્વારા પ્રજાના ટેક્સના પૈસામાં થી 1.15 લાખના 4 આઇફોન ની ખરીદી કરવામાં આવી હતી. કુલે રૂપિયા 4.60 લાખના 4 આઈ ફોન ની ખરીદી કરવામાં આવી છે. શાસક પક્ષના મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, અને શાસક પક્ષના નેતા માટે આ ચાર ફોનની ખરીદી કરવામાં આવી  છે.

વિપક્ષ અને લોક મુખે એક જ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું આટલા મોંઘા ફોન હોય તો જ લોખિત મના કર્યો થઈ શકે..? પ્રજાના નાણાં નો આવો દુર્વ્યય કરવાની કેમ જરૂર ઊભી થઈ…?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.