Not Set/ પાટણના ગુલાબપુરા કેનાલમાં પડ્યું ગાબડું, હજારો લિટર વેડફાયુ પાણી

પાટણ, પાટણના રાધનપુરના છાણિયાથર -ગુલાબપુરા કેનાલમાં ગાબડું પડ્યુ હતુ. ખેતરોમાં પાણી ઘુસતા ઊભા પાકને ભારે નુકસાન થયુ હતુ. કેનાલ ગાબડું પડતાં હજારો લિટર પાણી પણ વેડફાયુ હતુ. 50 ફૂટ જેટલું ગાબડું પડતા હલકી ગુણવતાની કામગીરી થઈ હોવાની ખેડૂતોમાં ચર્ચા કરાઇ હતી.

Gujarat Videos
mantavya 199 પાટણના ગુલાબપુરા કેનાલમાં પડ્યું ગાબડું, હજારો લિટર વેડફાયુ પાણી

પાટણ,

પાટણના રાધનપુરના છાણિયાથર -ગુલાબપુરા કેનાલમાં ગાબડું પડ્યુ હતુ. ખેતરોમાં પાણી ઘુસતા ઊભા પાકને ભારે નુકસાન થયુ હતુ. કેનાલ ગાબડું પડતાં હજારો લિટર પાણી પણ વેડફાયુ હતુ. 50 ફૂટ જેટલું ગાબડું પડતા હલકી ગુણવતાની કામગીરી થઈ હોવાની ખેડૂતોમાં ચર્ચા કરાઇ હતી.