Not Set/ પાટણ/ ગામના સરપંચએ મુખ્યમંત્રીને શું અપીલ કરતો પત્ર લખ્યો..?

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના અબિયાણા ગામના સરપંચે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. નર્મદા કેનાલમાં પડેલા ગાબડાની કામગીરી સત્વરે કરવા બાબતનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે કેનાલમાં લાઈન નાખવામાં અંગે માંગણી પણ કરી છે. તાત્કાલિક ધોરણે આ માંગણી પુરી કરવામાં તેવી ખેડૂતો વતી અપીલ કરવામાં આવી છે. સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ ના સરપંચ  […]

Gujarat Others
દારૂ 4 પાટણ/ ગામના સરપંચએ મુખ્યમંત્રીને શું અપીલ કરતો પત્ર લખ્યો..?

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના અબિયાણા ગામના સરપંચે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. નર્મદા કેનાલમાં પડેલા ગાબડાની કામગીરી સત્વરે કરવા બાબતનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે કેનાલમાં લાઈન નાખવામાં અંગે માંગણી પણ કરી છે. તાત્કાલિક ધોરણે આ માંગણી પુરી કરવામાં તેવી ખેડૂતો વતી અપીલ કરવામાં આવી છે.

સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ ના સરપંચ  એ ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ને પત્ર લખી નર્મદા કેનાલમાં પડેલા ગાબડા રીપેર કરવા માટે અને  અંદર લાઈન નાખવા માટે માંગણી કરવામાં આવી છે.

બનાસ નદી નજીકથી પસાર થતી હોવાથી વારંવાર ગઢ સાઈડ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડુ પડી  જાય છે તો રીપેર કરવા અપીલ કરી છે. જેના કારણે આસપાસના ગામો કાંઠા વિસ્તારના ગામોના ખેડૂતોની સમસ્યા હલ થઇ શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.