કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૫-૧૦-૨૦૨૩, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૭૯ / આસો સુદ એકમ
- રાશી :- તુલા ( ર, ત )
- નક્ષત્ર :- ચિત્રા (સાંજે ૦૬:૧૪ સુધી.)
- યોગ :- વૈધૃતિ (સવારે ૧૦.૨૫ સુધી.)
- કરણ :- કીસ્તુધ્ન (બપોરે ૧૨.૦૦ સુધી. )
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કન્યા ü તુલા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૩૪ એ.એમ ü ૦૬.૧૩ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૬.૫૪ એ.એમ. ü ૦૬:૩૯ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૦૨ થી બપોરે ૧૨:૪૮ સુધી. ü બપોરે ૦૪.૪૭ થી ૦૬.૧૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજથી નવરાત્રી શરૂ. આજે પહેલું નોરતું છે.· એકમની સમાપ્તિ : સવારે ૧૨:૩૫ સુધી. (ઓકટોબર-૧૬)·
- તારીખ :- ૧૫-૧૦-૨૦૨૩, રવિવાર / આસો સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૩૦ થી ૧૦:૫૫ |
અમૃત | ૧૦:૫૫ થી ૧૨:૨૫ |
શુભ | ૦૧:૫૧ થી ૦૩.૨૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૧૩ થી ૦૭:૪૫ |
અમૃત | ૦૭:૪૫ થી ૦૯:૨૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- નકારાત્મક ભાવના છોડવી.
- બીજાને જવાબદારી સોપો.
- ઝડપી નિર્ણય લઇ લો.
- બાળકો તરફથી સમસ્યા રહે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- ચિંતા દુર થાય.
- પ્રવાસના યોગ બને.
- ધનલાભ થાય.
- નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- મતભેદનો સામનો કરવો પડે.
- તમારા તરફ લોકો આકર્ષાય.
- હાસ્યથી ભરેલો દિવસ રહે.
- નાની – મોટી ભેટ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
- વેપારને મજબુત કરવાના મહત્વના પગલા લો.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- જીવનસાથી જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- લાભ દાયક દિવસ રહે.
- મોટો આર્થિક લાભ થાય.
- માનસિક શાંતિ મળે.
- વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- નિરાંત અનુભવાય.
- ધન લાભ થાય.
- ચિંતા દૂર કરવી.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસોમાં સફળતા મળે.
- વખાણ થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- સંતાન પર ગર્વ અનુભવાય.
- બોલવામાં ધ્યાન રાખવું.
- મદદરૂપ થવાય.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- નવી તક મળે.
- ખોટી ચિંતા ન કરવી.
- સબંધો મજબુત બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- ધનને બળના વિચાર આવે.
- નવા ફેરફાર થાય.
- પ્રવાસના યોગ બને.
- નવો પ્રેમ મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- સન્માન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬