આજનું રાશિફળ/ આ રાશિના જાતકો ખુશીની લાગણી અનુભવે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 23 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 22T154936.958 આ રાશિના જાતકો ખુશીની લાગણી અનુભવે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૩-૦૬-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ બીજ
  • રાશી :-   ધન  (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-    પૂર્વાષાઢા       (બપોરે ૦૫:૦૪ સુધી.)
  • યોગ :-     બ્રહ્મ            (બપોરે ૦૨:૨૯ સુધી.)
  • કરણ :-     તૈતીલ                   (બપોરે ૦૪:૧૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü ધન (રાત્રે ૧૦:૪૯ કલાક સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૫ એ.એમ                                  ü ૦૭.૨૮ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૯:૦૩ પી.એમ.                    ü ૦૬:૪૭ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૪ થી બપોરે ૦૧:૦૮ સુધી.      ü બપોરે ૦૫.૪૬ થી ૦૭.૨૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો·        બીજની સમાપ્તિ     :   સવારે ૦૩:૨૭ સુધી.   જૂન-૨૪·         

  • તારીખ :-        ૨૩-૦૬-૨૦૨૪, રવિવાર /  જેઠ વદ બીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૧૮ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૪૧
શુભ ૦૨:૨૩ થી ૦૪.૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૮ થી ૦૮:૪૬
અમૃત ૦૮:૪૬ થી ૧૦:૦૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્વભાવમાં બદલાવ આવે.
  • આજના દિવસ સાવચેતી રાખવી.
  • જમીન મકાનમાં લાભ થાય.
  • ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધન કામમાં ન આવે.
  • નવીનકામનું આયોજન થાય.
  • ખુશીની લાગણી અનુભવાય.
  • બેદરકારી ન રાખવી.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારી વર્ગને ફાયદો જણાય.
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • સંતોષ મુજબ પરિણામ મળે.
  • પરિવારમાં ખુશી આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ખર્ચ પર અંકુશ મુકવો.
  • ખોટો લાંબો વિચાર ન કરવો.
  • પ્રવાસના યોગ બને.
  • ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ , ટ) :-
  • મહત્વની યોજના અમલમાં મુકાય.
  • આર્થિક લાભ થાય.
  • મનમાં થોડી અશાંતિ થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આરામ મહત્વનો રહે.
  • ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • સાચી સલાહ મળે.
  • કોઈ ખાસ આયોજન થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર , ત) :-
  • ટીવી જોવામાં સમય બગડે.
  • પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થાય.
  • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  • તમારા ધાર્યા કામ થાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • જીવનમાં હુંફ ઉમેરાય.
  • કામકાજમાં ઉત્સાહ સારો રહે.
  • સમય ઘણું શીખવી જાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધંધામાં જાગૃતતા આવે.
  • નાની વાતો મોટી ન કરવી.
  • કામમાં વ્યસ્તતા વધુ રહે.
  • ધનલાભ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • સપના સાકાર થાય.
  • સૌંદર્યમાં વધારો થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • સમયનો બગાડ ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • એકા એક સારા સમાચાર મળે.
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • મુસાફરીના યોગ છે.
  • ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઈચ્છા કરીએ તે મળે.
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • નોકરીમાં પ્રમોશનની તકો મળે.
  • પરિવારનો સહયોગ મળશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગંગા દશેરાએ 100 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ યોગ

આ પણ વાંચો: ધ્યાન થી સમાધિ તરફ ત્યારે જ જવાય જ્યારે આપણે…

આ પણ વાંચો: શુક્રાદિત્ય રાજયોગથી આ રાશિના જાતકોની કિસ્મત બદલશે!