આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ બીજા લોકોની કદર કરવી, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 14 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

                                  દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૩-૦૧-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ સુદ બીજ
  • રાશી :-    મકર   (ર,ત )
  • નક્ષત્ર :-   શ્રાવણ           (બપોરે  ૧૨:૪૯ સુધી.)
  • યોગ :-    વ્રજ             (સવારે ૧૦:૧૫ સુધી.)
  • કરણ :-    કૌલવ            (સવારે  ૧૧:૧૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે રાત્રે ૧૧:૩૬ કલાકે શરૂ થશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • ધન                                                ü મકર(રાત્રે ૧૧:૩૫ સુધી)
  • સૂર્યોદય :-                    Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૨૨ કલાકે                            ü સાંજે ૦૬.૧૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૯:૦૫ એ.એમ                                    ü ૦૮:૨૦ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૬ થી બપોર ૦૧:૦૯ સુધી.       ü સવારે ૧૦.૦૫ થી સવારે ૧૧.૨૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    શ્રી રામ નામની માળા કરવી.
  • બીજની સમાપ્તિ       :      સવારે ૧૧:૧૧ સુધી

  • તારીખ :-        ૧૩-૦૧-૨૦૨૪, શનિવાર / પોષ સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૪ થી ૧૦:૦૫
લાભ ૦૨:૦૯ થી ૦૩:૩૦
અમૃત ૦૩:૩૦ થી ૦૪.૫૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૧૩ થી ૦૭:૫૨
શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૯
અમૃત ૧૧:૦૯ થી ૧૨:૪૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધન સંબંધી કાર્ય ઉકેલાય.
  • કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
  • મિત્રોની મદદ મળે.
  • રોકાણ કરવાથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • માથામાં દુખાવો રહે.
  • લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • જમીન મકાનથી ફાયદો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વિચારો ન કરવા.
  • મગજ શાંત રાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ધારેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવી નોકરીની વાત આવે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લાભકારક દિવસ રહે.
  • વેપારમાં બેદરકારી ન રાખવું.
  • તમારા માટે પૂરતો સમય મળે.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • મનને શાંતિ જણાય.
  • ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • રોકાણમાંથી લાભ થાય.
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક થાક લાગે.
  • કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • લાંબો ખર્ચ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • પૈસાની બચત કરવી.
  • સામાજિક કાર્યપૂર્ણ થાય.
  • માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • થાક લાગી શકે છે.
  • કામનો બોજો ઓછો થાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • જુસ્સામાં વધારો થાય.
  • લગ્નયોગ ખૂબ જ પ્રબળ છે.
  • બીજા લોકોની કદર કરવી.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩