કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 21 ડિસેમ્બર માગશર વદ સાતમ રવિવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.56 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· સૂર્ય અષ્ટકમનો પાઠ કરવો. સાતમ ની સમાપ્તિ : બપોરે ૦૨:૩૦ સુધી.
- તારીખ :- ૨૨-૧૨-૨૦૨૪, રવિવાર / માગશર વદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૭ થી ૧૧:૧૮ |
| અમૃત | ૧૧:૧૮ થી ૧૨:૩૮ |
| શુભ | ૦૧:૫૮ થી ૦૩.૧૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૦ થી ૦૭:૩૯ |
| અમૃત | ૦૭:૩૯ થી ૦૯:૧૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- વ્યક્તિત્વ સુધારવાનો પ્રયાસ કરવો.
- જાણ્યા વગર રોકાણ ન કરવું.
- પ્રેમ સબંધમાં સાચવવું.
- છુપા આશિર્વાદ કામમાં લાગે.
- શુભ કલર – રાતો
- શુભ નબર- ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈના પર આધાર ન રાખવો.
- શરીરની સંભાળ રાખવી.
- ઉધાર આપવું કે લેવું નહીં.
- ધીરજથી કામ લેવું.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- મહત્વની વાત જાણવા મળે.
- લગ્નજીવન સારું રહે.
- કોઈ ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
- અનિચ્છનીય પ્રવાસ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૭
- કર્ક (ડ , હ) :-
- ખર્ચમાં વધારો થાય.
- પોતાના માટે સમય મળે.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- મહેનત અનુસાર યોગ્ય પરિણામમળશે.
- કાર્યપ્રણાલીમાંપરિવર્તન લાવી શકો.
- જિદ્દી સ્વભાવ છોડવો.
- અટકેલા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- કોઈ નવી વસ્તુ આવે.
- કોઈ નવી વ્યક્તિ નું આગમન થાય.
- જે થાય છે તે તમારા માટે સારું થાય છે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- ખોટી શંકા ન કરવી.
- જૂની વાતોને યાદ કરી મતભેદ ન કરવો.
- ખોટો ખર્ચ કરવો નહીં.
- મહત્વના કામમાં આવતી મુશ્કેલીઓથી બચવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- ધન કમાવાની તક બમણી થાય.
- વાતાવરણમાં ગરમાવો રહે.
- સ્વ કેન્દ્રીકરણ અપનાવો.
- કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- જીવનસાથી સાથે આનંદદાયક પળ વિતાવશો
- પૂજા પાઠ કરવા માટે દિવસ સારો છે.
- પીળી વસ્તુઓ રાખવાથી ફાયદો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- આનંદમય દિવસ જાય.
- બાળપણની યાદ તાજી થાય.
- સકારાત્મક પરિવર્તન આવશે.
- આસપાસના લોકો પ્રભાવિત થશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :
- વસ્તુ સમજવામાં સમય મળે.
- ના બોલવામાં નવ ગુણ છે.
- મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
- પ્રેમમાં સફળતા મળે.
- શુભ કલર- જાંબલી
- શુભ નંબર- ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વેપારમાં ફાયદો થાય.
- લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
- ઉતાવળ અને ગુસ્સોકામમાં અવરોધો ઉભા કરે.
- રાજકીય અને સામાજિકક્ષેત્રે વર્ચસ્વ વધુ વધશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:સનાતન ધર્મમાં મંદિરની પરિક્રમાનું મહત્વ જાણો
આ પણ વાંચો:
આ પણ વાંચો:
