કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 17 ડિસેમ્બર માગશર વદ બીજ મંગળવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 07.14 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.57 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ઓમ રાહવે નમ: મંત્રનો જાપ કરવો.· બીજની સમાપ્તિ સવારે ૧૦:૫૪ સુધી.
- તારીખ :- ૧૭-૧૨-૨૦૨૪, મંગળવાર / માગશર વદ બીજના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૫ થી ૧૨:૩૫ |
| અમૃત | ૧૨:૩૫ થી ૦૧:૫૬ |
| શુભ | ૦૩:૧૬ થી ૦૪:૩૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૭ થી ૦૯:૧૬ |
| શુભ | ૧૦:૫૬ થી ૧૨:૩૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- મુસાફરી ફાયદાકારક રહે.
- જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- બેદરકારી ન રાખવી.
- વેપારમાં ચોકસાઈ રાખવી.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.
- સારા સમાચાર મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- આત્મનિર્ભર બનો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ મળે.
- મન ગમતી વ્યક્તિ જોડે મિલન થાય.
- ફસાયેલા નાણાં પાછા આવે.
- નોકરી-ધંધામાં વખાણ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- મિત્ર તરફથી લાભ થાય.
- નવી યોજના બને.
- આર્થિક મુશ્કેલી હળવી થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- માતા સાથે મતભેદો દૂર થાય.
- બિઝનેસમાં મિત્રનો સહયોગ મળે.
- માનસિક તણાવ દુર થાય.
- આર્થિક લાભ થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- રોકાણકરવાનું ટાળો.
- આર્થિક નુકસાનથવાની શક્યતા છે.
- અતિથિ ઘરે આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ખોટી ચર્ચામાં ન ઉતરવું.
- કબજિયાત અનેગેસ જેવી સમસ્યા રહે.
- નિર્ણયલેવામાં સાવધાની રાખો.
- કોઈ જોડે મતભેદ ન કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- નવા સંપર્કો વેપારમાં ફાયદાકારક રહે.
- પરિવારના સભ્યોનો સહકાર મળશે.
- મોજમાં દિવસ પસાર થાય.
- મનને શાંતિ જણાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમજણનોઅભાવ ઉભો થઇ શકે.
- પ્રવાસના યોગ બને.
- ભાગીદારી લાભદાયીબની શકે છે.
- સાંજ પછી સારા સમાચાર મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :–
- નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
- મિત્રો સાથે આનંદ થાય.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- કોઈ નવી ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આળસમાં દિવસ જાય.
- પ્રેમ સંબંધમાં વધારો થાય.
- પરસ્પરસંબંધો મજબૂત થાય.
- સંબંધમાંશાંતિ અને ઊંડાણ આવશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભવિષ્યની મોટી યોજના બને.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- આહાર અને કસરત પર ધ્યાન આપો.
- તમને કોઈ સફળતા મળશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:5 ભાગ્યશાળી રાશિઓને આજે પૂનમે થશે અઢળક ફાયદો
આ પણ વાંચો:સ્વપ્નમાં ભગવાનને જોવાનો શું અર્થ હોય છે….
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
