આજનું રાશિફળ/ આ રાશિના જાતકે પીળા વસ્ત્રો પહેરી ભગવાન વિષ્ણુને પંચામૃત , જાણો તમારૂ આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે 3 જુલાઇ  અષાઢ સુદ આઠમ ગુરુવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 5.57  કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 3 જુલાઇ  અષાઢ સુદ આઠમ ગુરુવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 5.57  કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.

  • વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

વિષ્ણુ ભગવાનને પંચામૃતનો અભિષેક કરો.

આઠમનીસમાપ્તિ :        બપોરે ૦૨:૦૭સુધી.

તારીખ:-      ૦૩-૦૭-૨૦૨૫, ગુરુવાર /અષાઢ સુદ આઠમનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૫:૫૭થી૦૭:૩૯
લાભ ૧૨:૪૨થી૦૨:૨૪
અમૃત ૦૨:૨૪થી૦૪.૦૫
શુભ ૦૫:૪૭થી૦૭:૨૯

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૯થી૦૮:૪૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવનસાથીતમારીપરવધારેપ્રેમબતાવીશકે.
  • નવારચનાત્મકકાર્યપૂર્ણથાય.
  • જેથશેતેભવિષ્યમાટેસારુથશે.
  • સંબંધોમાં મધુરતા રહેશે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • બહારજમવાનુંટાળજો.
  • ઉર્જાનુંસ્તરઊંચુંરહે.
  • ધાર્મિકકાર્યપૂર્ણથાય.
  • વેપારમાં નફોમળીશકે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિકશાંતિજણાય.
  • ઘરનાસભ્યોસાથેદિવસઆનંદમયજાય.
  • કોઈસારા સમાચારમળે.
  • કોઈ જૂનું લક્ષ્ય કે કામ પૂરું થઈ શકે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ , હ) :-
  • જૂનામિત્રોમળે.
  • સ્વાસ્થમાસુધારોથાય.
  • મીટિંગમાં સફળતા મળશે.
  • પ્રમોશન અથવા ટ્રાન્સફર થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪
  • સિંહ (મ , ટ) :-
  • બાકીરહેલાનાણાંપાછામળે.
  • તમારાપ્રિયપાત્રજોડેથીભેટમળે.
  • જીવનસાથીજોડેદિવસઆનંદમાંજાય.
  • કાર્યસ્થળે સંતોષ મળશે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કમાવેલુંધનકામમાંઆવે.
  • વડીલોનીસંભાળલેવીપડે.
  • આહાર સંતુલિત રહેશે.
  • રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૮
  • તુલા (ર , ત) :-
  • નવીઆશાજાગે.
  • મહત્વનાનિર્ણયલેવાય.
  • કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • વિરોધીઓ ઉગ્ર બની શકે
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પૈસાનોવ્યવહારનકરવો.
  • સફેદવસ્તુથીફાયદોથાય.
  • પોતાની જાત પર નિયંત્રણ રાખો.
  • માન-સન્માન મળશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ખોટીદલીલબાજીનકરવી.
  • સ્વપ્નસાકારથાય.
  • આવકમાં સુધારો થશે.
  • મારી ઇચ્છા મુજબ કામ થશે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪

 

  • મકર (ખ, જ) :-
  • સત્યહકીકતસ્વીકારો.
  • સાસરાપક્ષથીધનલાભથાય.
  • વેપારના સ્થળે સાવધાની રાખો
  • કોઈપણ વાત છુપાવશો નહીં.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૧
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધંધામાંજાગૃતતાવધશે.
  • વિચારશીલબનો.
  • ફોનનોઉપયોગવધારેરહે.
  • દિનચર્યા વ્યવસ્થિત કરો.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સમયસાથેવિચારબદલાય.
  • વસ્તુખોવાયનહીંતેનુંધ્યાનરાખવું.
  • મહત્ત્વના નિર્ણયો લેશો,
  • વ્યવસાયિક મહિલાઓને સમસ્યાઓ આવે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જગન્નાથની રથયાત્રા પહેલા સોનાની સાવરણીથી કેમ સફાઈ કરાય છે? શું છે રહસ્ય

આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થળોએ ભોજન ન આરોગવું, લક્ષ્મીજીની કૃપા મેળવવા આટલું કરો