કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 25 ફેબ્રુઆરી મહા વદ બારસ મંગળવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.05 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.40 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· કુળદેવીનું નામ લઇ ઘરમાં ગૂગલનો ધૂપ કરવી.· બારસની સમાપ્તિ બપોરે ૧૨:૫૦ સુધી.
- તારીખ :- ૨૫-૦૨-૨૦૨૫, મંગળવાર / મહા વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૫ થી ૧૨:૫૨ |
| અમૃત | ૧૨:૫૨ થી ૦૨:૧૯ |
| શુભ | ૦૩:૪૬ થી ૦૫:૧૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૩ થી ૦૯:૪૬ |
| શુભ | ૧૧:૧૯ થી ૧૨:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- નિરાશાવાદી ન બનતા.
- લોકોની અપેક્ષા ન રાખવી.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- કામમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- જ્ઞાનમાં વધારો થાય.
- પૈસાની બચત કરતા શીખો.
- લાંબા સમયથી અધૂરૂ કાર્ય પૂર્ણ થાય.
- લગ્નજીવનમાં નવો વળાંક આવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- નીડરતાથી જવાબ આપી શકો.
- આળસમાં દિવસ જાય.
- ચિંતા ખોટી ન કરવી .
- માતા – પિતાનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –
- કર્ક (ડ , હ) :-
- દિવસમાં બે સારા સમાચાર મળે.
- રોકાણમાં ફાયદો જણાય.
- શેરબજાર વાળાને ધ્યાન રાખવું.
- આર્થિક સંતોષ રાખવો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- નવી વસ્તુ તમારી રાહ જોવે.
- દિવસ ખૂબ સારો જાય.
- બાળકનું ધ્યાન રાખવું.
- ખોટા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- નાનકડી કડવાશ માફ કરવી.
- નવા સકારાત્મક વિચારો આવે.
- નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય,
- નવો પ્રેમ બંધાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- સમાજમાં વખાણ થાય.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- કાર્યમાં સફળતા મળે.
- ચતુરાઈ ભર્યું કામ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- ઠંડા પીણાં ઓછા પીવા.
- સાત્વિક આચરણ અમલમાં મૂકી શકો.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાંતનો અનુભવ થાય.
- ફસાયેલાં નાણા પાછા આવે.
- પ્રવાસના યોગ બને.
- સ્વાસ્થમાં સંભાળવું.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- નવી આશા જાગે.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- આનંદમય દિવસ જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- બહાર જમવાનું ટાળો.
- ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચી શકો.
- ધન લાભ થાય.
- માનસિક શાંતિ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવું શીખવા મળે.
- જમીન મકાનના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય,
- નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:મહાશિવરાત્રી 2025: સૌપ્રથમ શિવલિંગની પૂજા કોણે કરી હતી? તેનો સીધો સંબંધ મહાશિવરાત્રી સાથે છે.
આ પણ વાંચો:બુધનું કુંભ રાશિમાં ગોચરથી આ 2 રાશિના જાતકોને જીવનમાં આવી શકે છે મુશ્કેલીઓ
આ પણ વાંચો:80 દિવસ બાદ મંગળ થશે માર્ગી, કઈ રાશિના લોકોનો સમય બદલાશે
