કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 22 માર્ચ ફાગણ વદ આઠમ શનિવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 06.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.51 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાનચાલીસાનો પાઠ કરવો.
આઠમની સમાપ્તિ : સાંજે ૦૫:૨૫ સુધી
- તારીખ :- ૨૨-૦૩-૨૦૨૫, શનિવાર / ફાગણ વદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૩ થી ૦૯:૪૪ |
| લાભ | ૦૨:૧૭ થી ૦૩:૪૯ |
| અમૃત | ૦૩:૪૯ થી ૦૫.૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૫૧ થી ૦૮:૨૦ |
| શુભ | ૦૯:૪૮ થી ૧૧:૧૮ |
| અમૃત | ૧૧:૧૮ થી ૧૨:૪૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- સંબંધને પ્રોત્સાહન આપો.
- તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
- દિનચર્યામાં ફેરફાર થાય.
- ઓફિસના કામમાં તણાવ વધે.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમે કોઈકનો સાથ મિસ કરો.
- મહેમાન આજે ઘરે આવી શકે
- કામ પર નજર રાખો.
- સમય શીખવાડી જાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- ધનનું આગમન રહ્યા કરે.
- ઘરના કામથી થાકી જાવ.
- લાકા સાથેની ગેરસમજ દૂર થશે.
- તમારા જીવનસાથી તમને વખાણશે.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૩
- કર્ક (ડ , હ) :-
- વધારે મહેનત કરવાની જરૂર છે.
- વેપારમાં મોટા લાભ થાય.
- ઓફીસના કામથી વહેલું અવાય.
- કોઈની મદદ થાય.
- શુભ કલર – ચોકલેટ
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- વેપારમાં આર્થિક નુકસાન થાય.
- મનને નિયંત્રણમાં રાખો.
- નોકરીમાં વધારે જવાબદારી મળે.
- નવું શીખવા મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- માનસિક હિંસાથી દૂર રહો.
- સારા લોકોના સંપર્કમાં આવો.
- વડીલોની સલાહ લઈને કામ કરો.
- પ્રેમમાં નવો વળાંક આવે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- તમારો મિજાજ સારો રહેશે.
- પત્ની તરફથી ફાયદો થાય
- ખોટું બોલવાનું ટાળો.
- દિવસ ઉત્તમ જણાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- મંત્ર જાપ કરવો.
- ગભરામણ જેવું લાગે.
- ભૂતકાળના રોકાણથી આવક વધે.
- ખોટી શંકા કરવી નહીં.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મિત્ર તરફથી પ્રશંસા થાય.
- ઘરના માટે નવી વસ્તુ આવે.
- કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
- સ્વભાવનું જીદ્દીપણું છોડી દેવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- લાગણીશીલ બનીને કામ કરો.
- પરિવાર સાથે સમય પસાર થાય.
- બોલવામાં વિવેક રાખવો.
- નવા માર્ગ મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :
- નવી પ્રવૃત્તિ થાય.
- ચંચળતા છોડવી.
- નવા વ્યક્તિની મદદ મળે.
- કામ કરવાની ઈચ્છા ન થાય.
- શુભ કલર- પોપટી
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- બાકી કાર્ય ઉકેલાય.
- વેપારમાં સારું રહે.
- પાણીથી દૂર રહેવું.
- આંખોની ચમક વધે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:આ દિવસે માંગમાં સિંદૂર પુરવાથી બચવું, જાણો કેમ…
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
