આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે લીલી વસ્તુનું દાન કરવું, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 02 એપ્રિલ ચૈત્ર સુદ પાંચમ બુધવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2025 04 01T084330.320 આ રાશિના જાતકે લીલી વસ્તુનું દાન કરવું, જાણો તમારૂ આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 02 એપ્રિલ ચૈત્ર સુદ પાંચમ બુધવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લીલી વસ્તુનું દાન કરવું.

પાંચમ સમાપ્તિ:    રાત્રે ૧૧:૪૯  સુધી.

  • તારીખ :-        ૦૨-૦૪-૨૦૨૫, બુધવાર/ ચૈત્ર સુદ પાંચમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૩૧ થી ૦૮:૦૪
અમૃત ૦૮:૦૪ થી ૦૯:૩૭
શુભ ૧૧:૧૦ થી ૧૨.૪૩
લાભ ૦૫:૨૨ થી ૦૬:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૨ થી ૦૯:૪૯
અમૃત ૦૯:૪૯ થી ૧૧:૧૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મૂડ બદલાયા કરે.
  • શ્વાસની તકલીફ , ડાયાબીટીસ વાળાને સાચવવું.
  • ભાઈ-બહેનથી લાભ થાય.
  • લધુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવી તક જાણો.
  • નવા મિત્રો મળે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક તથા ધાર્મિક કાર્ય થાય.
  • પરિવારજનોની તબિયત સાચવવી.
  • આર્થિક લાભ થાય.
  • અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ પર જલ્દી વિશ્વાસ મૂકવો નહિ.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • મોટા ફેરફાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આળસ રહ્યા કરે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ પ્રવાસ થાય.
  • બાળકોથી ફાયદો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • મહત્વના કામમાં સફળતા મળે.
  • મોટી યોજના પૂર્ણ થાય.
  • આંખની સમસ્યા રહે.
  • માતા – પિતાથી લાભ રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧
  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ સારા સમાચાર મળે.
  • લોભ ન કરવો.
  • પ્રેમમાં વિવાદ ન કરવો.
  • લોકોણી ઈર્ષા ન કરવી.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ માંગલિક કાર્ય થાય.
  • ધંધો આગળ વધે.
  • મહિલાઓથી ફાયદો થાય.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • કામમાં ઉતાવળ કરવી નહિ.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • મિત્રોની મદદ મળે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આર્થીક ખર્ચ રહ્યા કરે.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • પરિવાર તરફથી સુખ – શાંતિ રહે.
  • પ્રેમનો સ્વીકાર થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમારું સન્માન થાય.
  • સાસરા પક્ષથી ફાયદો થાય.
  • ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
  • ચહેરા પર ચમક રહે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરો અને પ્રાપ્ત કરો તેમના આશીર્વાદ

આ પણ વાંચો:મૂર્તિ વિનાનું અનોખું મંદિર, જ્યાં આદ્યશક્તિના ઘૂંટણની ભક્તિભાવથી કરાય છે પૂજા

આ પણ વાંચો:આજે દેશભરમાં ઉજવાશે ધૂમધામથી ઈદ, જાણો કઈ મસ્જિદમાં કેટલા વાગે નમાઝ શરૂ થશે