કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 05 જૂન જેઠ સુદ દસમ ગુરૂવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
પીળા વસ્ત્રનું દાન કરવું.
દશમની સમાપ્તિ : સવારે ૦૨:૧૫ સુધી. જૂન-૦૬
તારીખ :- ૦૫-૦૬-૨૦૨૫, ગુરુવાર / જેઠ સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૫:૫૪ થી ૦૭:૩૪ |
| લાભ | ૧૨:૩૬ થી ૦૨:૧૯ |
| અમૃત | ૦૨:૧૯ થી ૦૪.૦૦ |
| શુભ | ૦૫:૪૧ થી ૦૭:૨૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૨ થી ૦૮:૪૧ |
મેષ (અ, લ , ઈ) :-
- કોઈ વાત ગળે ન ઉતરે.
- આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ શુભદાયક છે.
- માનસિક શાંતિનો અનુભવ થશે.
- સ્નાયુઓને આરામ આપવો.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમાજમાં તમારું મૂલ્ય વધે.
- પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો.
- કાર્યોમાં વધારે ધ્યાન આપો.
- આંખોની ચમક વધે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- બાકી રહેલા નાણાં પાછા આવે.
- લોકો ઉપર વિશ્વાસ ન કરવો
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- ભવિષ્યને લગતી યોજના બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- મંગળકારી દિવસ રહે.
- મહત્ત્વપૂર્ણ માહિતી મળે.
- આજનો દિવસ લાભદાયી સાબિત થશે.
- પ્રિય પાત્રનો ફોન આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- સમજદારી પૂર્વક કામ કરવું.
- થાકનો અનુભવ થાય.
- કોઈપણ ફોન કોલને ઇગ્નોર ન કરો.
- કામમાં ધીરજ રાખવી.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- દિવસ આખો આરામ થાય.
- કોઈપણ પ્રકારની યાત્રા સફળ થાય.
- કાર્યક્ષેત્રમાં વધારે મહેનત થાય.
- ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
- ધાર્મિક તથા અધ્યાત્મિક ક્ષેત્ર તમારો રસ વધશે.
- મિત્ર સાથે વિવાદ થાય.
- અનુભવીએ માણસની સલાહ લેવી.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- જીવનમાં હુંફ ઉમેરાય.
- સમય ઘણું શીખવી જાય.
- વિવાદની સ્થિતિ ટાળો.
- અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પરિવારના વડીલો પ્રત્યે સેવાભાવ રાખો
- જોખમી કાર્યોથી દૂર રહો.
- સુકૂન અનુભવ કરશો.
- વાણી પર નિયંત્રણ રાખવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- સૌંદર્યમાં વધારો થાય.
- આજે રચનાત્મક કાર્યો થાય.
- જૂની સમસ્યાનો ઉકેલ મળે.
- સમયનો બગાડ ન કરવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પુસ્તક વાંચવાનું મન થાય.
- સમયનો ભરપૂર ઉપયોગ કરો
- વિશ્વાસમાં દગો મળી શકો.
- સ્વાસ્થ્ય નરમ રહે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સખત મહેનત કરવી પડે.
- ઘર-પરિવાર સાથે સમય પસાર થશે.
- લાભદાયી પરિસ્થિતિઓનું નિર્માણ થાય.
- તમે નવું વાહન ખરીદી શકો.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:જૂનમાં સિંહ રાશિમાં થશે મંગળ-કેતુની યુતિ, 5 રાશિનાં જાતકો કિસ્મતવાળા કહેવાશે
આ પણ વાંચો:ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો? શું બધી મનોકામના પૂર્ણ થાય છે?
આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન
