આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ ઉધાર આપવું કે લેવું નહીં, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 31 ડિસેમ્બર પોષ સુદ એકમ મંગળવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.05 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 31 ડિસેમ્બર પોષ સુદ એકમ મંગળવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.05 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        ·       એકમની સમાપ્તિ       સવારે ૦૩:૫૮ સુધી.

  • તારીખ :-      ૩૧-૧૨-૨૦૨૪, મંગળવાર / પોષ સુદ એકમના  ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૨ થી ૧૨:૪૨
અમૃત ૧૨:૪૨ થી ૦૨:૪૨
શુભ ૦૩:૨૪ થી ૦૪:૪૪
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૪૪ થી ૦૯:૨૪
શુભ ૧૧:૦૪ થી ૧૨:૪૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • વસ્તુ ખોવાઈ ના જાય તેનું ધ્યાન રાખવું.
  • કોઈ મોટી ગેર સમજણ થઇ શકે છે.
  • લોકોની અપેક્ષા ન રાખવી.
  • છૂપા આર્શીવાદ કામમાં આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અહંકારને દબાવતા શીખો.
  • માનસિક સ્થિતિ સારી બને.
  • લાંબા સમયથી અધૂરૂ કાર્ય પૂર્ણ થાય.
  • લગ્નજીવનમાં નવો વળાંક આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮
  • મિથુન (ક, છ, ઘ) :-
  • મનની વાત મનમાં રહી જાય.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • આળસમાં દિવસ જાય.
  • માતા – પિતાનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –3

 

  • કર્ક (ડ , હ) :-
  • સમયસર નવી તક મળે.
  • સમયનો સદુપયોગ થાય.
  • રોકાણમાં ફાયદો જણાય.
  • શેરબજાર વાળાને ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • વધારે ભૂખ લાગે.
  • દિવસ સારો જાય.
  • બાળકનું ધ્યાન રાખવું.
  • ઘરમાં લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપાર આસમાને પહોચે.
  • પ્રેમનો વરસાદ થાય.
  • નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય,
  • સારી વાત આવી શકે છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • શોપિંગ કરવાનું મન થાય.
  • દિલની વાત કહેવાની તક મળે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • મહત્વના કામમાં સફળતા મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • કોઈ વિચિત્ર સમસ્યા સર્જાય.
  • શરીરમાં નાનો -મોટો દુખાવો રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ફસાયેલાં નાણા પાછા આવે.
  • સ્વાસ્થમાં સંભાળવું.
  • આસપાસના લોકોથી સાચવવું.
  • કારણ વગર મૂળ ખરાબ રહે,
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • એકલા રહેવાનું મન થાય.
  • સમજણમાં વધારો થાય.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન લાભ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • વેપારમાં નવો સંકલ્પ લઇ શકો.
  • મકાન, માતાનું સુખ મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવું શીખવા મળે.
  • નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
  • લોકોને ઓળખવાની કોશિશ કરો.
  • બુધ્ધિ-ચતુર્યમાં વધારો થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમાસે કરો આ ઉપાય, થશો આર્થિક અને માનસિક રીતે મજબૂત

આ પણ વાંચો:શમીનો છોડ ભગાડશે જીવનની મુશ્કેલીઓ, ઉપાયો અજાવી વાસ્તુદોષ કરો દૂર

આ પણ વાંચો:મહાકુંભ મેળામાં ભક્તો કેમ કરે છે કલ્પવાસ? જાણો તેનો મહિમા