કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 18 જૂન જેઠ વદ સાતમ અને બુધવારનો દિવસ છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 05.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.49 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો.· સાતમની સમાપ્તિ: બપોરે ૦૧:૩૭ સુધી. ·
- તારીખ :- ૧૮-૦૬-૨૦૨૫, બુધવાર/ જેઠ વદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૪ થી ૦૭:૩૫ |
| અમૃત | ૦૭:૩૫ થી ૦૯:૧૭ |
| શુભ | ૧૦:૫૮ થી ૧૨.૪૦ |
| લાભ | ૦૫:૪૫ થી ૦૭:૨૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૪ થી ૧૦:૦૩ |
| અમૃત | ૧૦:૦૩ થી ૧૧:૨૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- પેટનીસમસ્યા રહે.
- ખાવા પીવામાં ધ્યાન રાખો.
- ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
- ગંભીર વિષયો પર ચર્ચા થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઉધાર આપવું કે લેવું નહી.
- પરિવાર તરફથી સુખ શાંતિ રહે.
- શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો.
- વ્યાપાર, વિસ્તાર સંબંધી કાર્ય થશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- કામમાં ઉતાવળ ન કરવી.
- છૂપા શત્રુથી સાવધાન રહેવું.
- લોકપ્રિયતા વધશે.
- આર્થિક પ્રવૃત્તિઓ માટે દોડધામ રહે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- માંગલિક કાર્ય થાય.
- ધંધો આગળ વધે.
- મહિલાથી ફાયદો થાય.
- વધારે પડતો દેખાવ કરવો નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- સિંહ (મ , ટ) :-
- બાકી રહેલા નાણા પાછા આવે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે.
- ઋણ, વિવાદ વગેરેથી બચવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- કમાયેલું ધન કામમાં આવે.
- વડીલોની સંભાળ લેવી.
- શત્રુ પરાસ્ત થશે.
- ખાનપાનમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- જમીન-મકાનના યોગ પ્રબળ બને.
- મહત્વના નિર્ણય લેવાય.
- નવી ખરીદી થાય.
- પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- નવા કાર્ય થાય.
- આનંદમાં દિવસ પસાર થાય.
- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા-પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
- ભાગ્યવૃદ્ધિનો યોગ છે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- સાસરા પક્ષથી ફાયદો જણાય.
- ગહન શોધના કાર્યોમાં સમય પસાર થાય.
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લાભકારક દિવસ રહે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ.
- નાની-નાનીબાબતોને નજરઅંદાજ ન કરો
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઓફીસના રાજકારણથી દૂર રહેવું.
- નવી વાત જાણવા મળે.
- તમારા વિરુદ્ધ અફવાઓ વધે.
- ગુસ્સા અને આવેગ પર નિયંત્રણ રાખો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:પૂનમનાં દિવસે આ એક કામ કરી લો, જીવનમાં સામેથી મળશે ખુશીઓ
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
