આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે ચાંદીની વસ્તુ માતાજીને અર્પિત કરવી, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 11 મે વૈશાખ સુદ ચૌદસ રવિવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 11 મે વૈશાખ સુદ ચૌદસ રવિવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        ચાંદીની વસ્તુ માતાજીને અર્પિત કરવી.          ચૌદસની સમાપ્તિ          :  રાત્રે ૦૮:૦૨ સુધી.

  • તારીખ :-        ૧૧-૦૫-૨૦૨૫, રવિવાર / વૈશાખ સુદ ચૌદસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૧૮ થી ૧૦:૫૭
અમૃત ૧૦:૫૭ થી ૧૨:૩૬
શુભ ૦૨:૧૪ થી ૦૩.૫૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૧ થી ૦૮:૩૨
અમૃત ૦૮:૩૨ થી ૦૯:૫૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નવું શીખવા મળે.
  • જમીન-મકાનના યોગ પ્રબળ બને.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • માનસિક શાંતિ મળે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • નિર્ણય તમારા પક્ષમાં આવે.
  • ટૂંકી યાત્રાઓ થાય.
  • શુભ કલર- કોફી
  • શુભ નંબર- ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવી આશા જાગે.
  • દિવસ આનંદમય જાય.
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિઘ્ન આવે.
  • આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ , હ) :-
  • નિરાંતનો અનુભવ થાય.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • નોકરીમાં નફાકારક પદ મળે.
  • અચાનક નાણાકીય લાભ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

 

  • સિંહ (મ , ટ) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • જુગાર રમવાથી બચો.
  • મોટું નાણાકીય નુકસાન થઈ શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારા વખાણ થાય.
  • જીવનસાથી સાથે નિકટતા વધે,
  • બહારનો ખોરાક ખાવો નહિ.
  • જવાબદારીઓ ગંભીરતાથીનિભાવશો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૯

 

  • તુલા (ર , ત) :-
  • પરિવારમાં વૈચારિક મતભેદો વધે.
  • કારકિર્દી પ્રત્યે સજાગ રહો.
  • અચાનક કેટલાક ખર્ચ ઊભા થશે.
  • ઉત્તેજના પર નિયંત્રણ રાખો.
  • શુભ કલર – લવંડર
  • શુભ નંબર –૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આખો દિવસ હસતા રહો.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • કોઈ નવી ખરીદી થાય.
  • વેપારમાં જોખમ ન લો.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ભાઈ બહેન તરફથી લાભ મળે.
  • ઓફિસના કામ ઝડપી થાય.
  • અનુભવમાંથીશીખવા મળે.
  • અણધારીઘટનાઓ બની શકે.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • ખરાબ ટેવમાં સુધારો થાય.
  • જૂના વિચારો છોડીને નવા માર્ગ અપનાવો.
  • નોકરીમાં નવી તકો શોધો.
  • નાના-મોટા મતભેદ થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પૈસાનું મહત્વ સમજાય.
  • વિવેકબુદ્ધિ કામમાં આવે.
  • કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો.
  • તમારા કુશળ નેતૃત્વની પ્રશંસા થાય.
  • શુભ કલર – ગોલ્ડ
  • શુભ નંબર –૪

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સંતાનનું સુખ મળે.
  • મિત્રની સલાહ મળે.
  • પ્રાપ્તિમાં વધારો થાય.
  • તમારી પ્રામાણિકતાની પ્રશંસા થશે.
  • શુભ કલર – નીલમ
  • શુભ નબર- ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ તારીખે જન્મેલી છોકરીઓનાં લગ્ન મોડા થાય છે! સપનાં પૂરા કરવા જોવી પડે છે લાંબી રાહ

આ પણ વાંચો:શનિદેવને ભૂલથી પણ આ વસ્તુઓનો ન ચઢાવો ભોગ, નહીંતર થશે અશુભ