આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકોએ રામરક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 24 મે વૈશાખ વદ બારસ શનિવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 05.39 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.33 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 24 મે વૈશાખ વદ બારસ શનિવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 05.39 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.33 કલાકે થશે.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૦ થી બપોર ૦૧:૦૩ સુધી.       ü સવારે ૦૯.૧૫ થી સવારે ૧૦.૫૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    રામરક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો.

બારસની   સમાપ્તિ  :  સાંજે ૦૭:૨૨ સુધી.

 

  • તારીખ :-        ૨૪-૦૫-૨૦૨૫, શનિવાર / વૈશાખ વદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૭ થી ૦૯:૧૬
લાભ ૦૨:૧૫ થી ૦૩:૫૫
અમૃત ૦૩:૫૫ થી ૦૫.૩૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૧૪ થી ૦૮:૩૪
શુભ ૦૯:૫૪ થી ૧૧:૧૫
અમૃત ૧૧:૧૫ થી ૧૨:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવનસાથી સાથે ચર્ચા કરશો.
  • નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે.
  • નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે.
  • પ્રેમ સંબંધોમાં મર્યાદિત રહો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ અંક – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિવાહિત જીવન સારું રહેશે.
  • અજાણ્યા વ્યક્તિઓથી થોડી સાવધાની રાખો.
  • તમારું કામ ઈમાનદારીથી કરો.
  • ઉચ્ચ શિક્ષણમાં સારું પરિણામ મળશે.
  • શુભ કલર – લીલો
  • શુભ અંક – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • પરિવારમાં પૈસાને લઈને અશાંતિ રહેશે.
  • ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી સાચવવું.
  • કામમાં અચાનક અવરોધ આવે.
  • ખોટા લોકોની સંગતથી દૂર રહો.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ અંક -૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ધંધામાં પરેશાનીઓ આવી શકે.
  • પારિવારિક સંબંધો મધુર રહેશે.
  • નવી વસ્તુઓ ખરીદી શકો.
  • માતા તરફથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ અંક -૯

 

  • સિંહ (મ , ટ) :-
  • વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે.
  • ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ થશે.
  • પ્રતિભા અને ક્ષમતા સાબિત કરવાની તક મળશે.
  • સંતાનથી પ્રસન્નતા રહેશે.
  • શુભ કલર – બદામી
  • શુભ અંક -૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો.
  • આજે વિવાદોથી દૂર રહો.
  • પરિવારના સભ્યોનું ખૂબ ધ્યાન રાખશો.
  • વ્યવસાયમાં ખંતથી કામ કરો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ અંક -૨

 

  • તુલા (ર , ત) :-
  • નવી નોકરી મળી શકે.
  • ભેટની આપ-લે થઈ શકે.
  • મિત્રોનો સહયોગ મળશે.
  • પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે.
  • શુભ કલર – નીલો
  • શુભ અંક -૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પરીક્ષામાં સારું પરિણામ મળશે.
  • નાના વેપારીઓ માટે દિવસ સારો જાય.
  • તમારી આવકમાં વધારો થશે.
  • વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે ઉદાસીન રહેશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ અંક -૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યક્ષમતામાં વધારો થશે.
  • આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહો.
  • સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.
  • બીજાના ઝઘડામાં પડવાનું ટાળો.
  • શુભ કલર – લાલ
  • શુભ અંક -૫

 

  • મકર (ખ, જ) :-
  • દિવસની શરૂઆત સુખદ રહેશે.
  • તમે નવું કામ શરૂ કરી શકો.
  • કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહયોગ મળશે.
  • દરેક મુદ્દાને શાંતિથી ઉકેલશે.
  • શુભ કલર – પીળો
  • શુભ અંક -૧
  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • નોકરીમાં ફેરફારો કરવા યોગ્ય નથી.
  • બ્લડ પ્રેશરની સમસ્યા થાય.
  • તમે જીવનસાથી વિશે ચિંતિત રહેશો.
  • કોઈ શુભ પ્રસંગ માટે આમંત્રણ મળશે.
  • શુભ કલર – રાતો
  • શુભ અંક -૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઓનલાઈન બિઝનેસમાં ફાયદો થશે.
  • તમારો આત્મવિશ્વાસ વધશે.
  • ઘરની સુખ-સુવિધાઓનું ધ્યાન રાખો.
  • પડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે.
  • શુભ કલર – રખોડી
  • શુભ અંક -૩whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો

આ પણ વાંચો:હનુમાનજીની અનોખી આદમ કદની મૂર્તિ જોઈ ચકિત થઈ જશો, ભક્તોના પૂરા થાય છે મનોરથ

આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન