કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 25 મે વૈશાખ વદ તેરસ રવિવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.
- તારીખ :- ૨૫-૦૫-૨૦૨૫, રવિવાર / વૈશાખ વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૫ થી ૧૦:૫૬ |
| અમૃત | ૧૦:૫૬ થી ૧૨:૩૬ |
| શુભ | ૦૨:૧૫ થી ૦૩.૫૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૭ થી ૦૮:૩૭ |
| અમૃત | ૦૮:૩૭ થી ૦૯:૫૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઉચ્ચ કેલેરી ધરાવતો ખોરાક ટાળવો.
- એકલવાયું લાગે.
- પ્રેમથી ગદગદ થઈ જવાય.
- મોટા સોદા પાર પડે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ માગણી થાય.
- વધારે પડતાં વ્યસ્ત રહો.
- મહત્વના કાર્ય પૂર્ણ થાય.
- પ્રેમમાં ભવસાગર પાર થઈ જવાય.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- અન્ય કરતાં આગળ રહો.
- ખુશ મિજાજી બનો.
- કોઈ દાન કરવાનું મન થાય.
- ધનલાભ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- કામના સ્થળે ધ્યાન રાખવું.
- કુદરતી સૌંદર્ય માણવાનું મન થાય.
- ધનની ઊણપ સર્જાય.
- વર્તનમાં બદલાવ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- બેરોજગારને રોજગાર મળે.
- કોઈ સારા સમાચાર મળે.
- મિશ્ર લાગણીવાળો દિવસ રહે.
- ભૂતકાળની યાદો તાજી થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- તમારો પ્રેમ જીવનને ખીલવશે.
- કોઈ પ્રત્યે ઝડપી અભિપ્રાય બાંધવો.
- ઝડપી કાર્ય પૂર્ણ થાય.
- કોઇ ચંચુપાત ન કરવી.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- મતલબી ઓ લોકો ઓળખાશે.
- કડવો અનુભવ થાય.
- ખોટું સાહસ ન કરવું.
- કીમતી સમય ન બગાડવો.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- વેપારમાં વધારો થાય.
- પરિવારમાં માન અને સન્માન મળે.
- ધન સાચવીને રાખવું.
- મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- લોકો તમને ખોટા પાડે.
- કાર્યમાં સમય વધુ પસાર થાય.
- ગેરસમજ ઉકેલાય.
- ઉતાવળમાં નિર્ણય ન લેવો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- તમારા કાર્યની પ્રશંસા થાય.
- પત્ની તરફથી ધનલાભ થાય.
- જૂની ઓળખાણ પાછી મળે.
- બિનજરૂરી ઝઘડા ન થાય તે ધ્યાન રાખવું.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :
- બેંક ને લગતા કાર્યો પૂર્ણ થાય.
- નિકટના લોકો ફાયદો ન ઉઠાવે તેનું ધ્યાન રાખવું.
- જીવનસાથી જોડે બહાર જવાય.
- નવું સોનું-ચાંદી વસાવાય.
- શુભ કલર- પોપટી
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- પ્રેમની ખાસ અનુભૂતિ થાય.
- બેદરકારી ન રાખવી.
- શત્રુ પણ મિત્ર બને.
- કમરનો દુખાવો રહે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો
આ પણ વાંચો:હનુમાનજીની અનોખી આદમ કદની મૂર્તિ જોઈ ચકિત થઈ જશો, ભક્તોના પૂરા થાય છે મનોરથ
આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન
