દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Dharma & Bhakti:નવેમ્બર મહિનાનું આ અઠવાડિયું 2 તારીખે મંગળના ગોચર પછી શરૂ થાય છે, તેથી મંગળના ગોચરથી બધી રાશિઓ પ્રભાવિત થશે. વધુમાં, શનિ, રાહુ અને કેતુ પણ બધી રાશિઓના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તો ચાલો, ચંદ્ર રાશિના આધારે બધી 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ જાણીએ.
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
તારીખ :- ૦૪-૧૧-૨૦૨૫, મંગળવાર
તિથી :- વિ. સં. ૨૦૮૨ / કારતક સુદ ચૌદસ
રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
નક્ષત્ર :-રેવતી (બપોરે૧૨:૩૫સુધી.)
યોગ :- વ્રજ (બપોરે ૦૩:૪૫ સુધી.)
કરણ :- ગર (બપોરે૧૨:૨૩ સુધી.)
વિંછુડો કે પંચક :-
પંચક આજેબપોરે ૧૨:૩૫ કલાકે ઉતરશે.
વિંછુડો આજેનથી.
સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
તુલા üમીન (બપોરે ૧૨:૩૬ સુધી.)
સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૪૫ કલાકે ü સાંજે ૦૬.૦૦કલાકે.
ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü૦૪:૫૭ પી.એમ üઆજે નથી.
અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી. üબપોર૦૩.૧૧ થીસાંજે ૦૪.૩૫સુધી.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ઓમ રાહવે નમ: મંત્રનો જાપ કરવો.
ચૌદસની સમાપ્તિ : રાત્રે૧૦:૩૫ સુધી.
તારીખ:- ૦૪-૧૧-૨૦૨૫, મંગળવાર / કારતક સુદ ચૌદસચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૮ થી ૧૨:૨૩ |
| અમૃત | ૧૨:૨૩ થી ૦૧:૪૭ |
| શુભ | ૦૩:૧૧ થી ૦૪.૩૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૫ થી ૦૯:૧૦ |
| શુભ | ૧૦:૪૮થી ૧૨:૨૩ |
મેષ (અ, લ , ઈ) :-
દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.
દેવાથી દૂર રહેવું ભવિષ્યની ચિંતા રહેશે.
ધનઅનેવૈભવનીપ્રાપ્તિથાય.
તબિયતમાંખાસસંભાળલેવી.
શુભ કલર – વાદળી
શુભ નંબર –૨
વૃષભ (બ, વ, ઉ) :-
ધારેલાકાર્યપૂર્ણથાય.
ધન સંચય થશે.
પરસ્પર સંબંધોને મહત્વ આપવું.
વ્યાપારના કાર્યથી પ્રસન્નતાનું વાતાવરણ બનશે.
શુભકલર- ભૂરો
શુભનંબર- ૧
મિથુન (ક, છ, ઘ) :-
મુશ્કેલીનોસામનોકરવોપડે.
મગજશાંતનજણાય.
નોકરીમાંનવીતકઊભીથાય.
સ્વયંની પ્રતિષ્ઠા અને સન્માનની અનુરૂપ કાર્ય કરવું.
શુભ કલર –પોપટી
શુભ નંબર –૯
કર્ક (ડ , હ) :-
કાર્યમાંસફળતામળે.
આળસમાંદિવસપસારથાય.
બીજાના વિશ્ચાસમાં આવવું.
સામાજિક યશ વધશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૮
સિંહ (મ , ટ) :-
તમારા દુશ્મનથી સાચવવું.
તબિયતસાચવવી.
વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
શત્રુ પરાસ્ત થશે.
શુભ કલર –કાળો
શુભ નંબર –૮
કન્યા (પ , ઠ, ણ) :-
સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે.
સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા રહેશે.
પેટનીસમસ્યારહે.
ધારેલીવ્યક્તિસાથેમિલનથાય.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૩
તુલા (ર , ત) :-
વિવાદોથીદૂરરહેવું.
તમારીત્વચાનુંધ્યાનરાખવું.
વ્યાપાર સારો ચાલશે.
સાહસનો લાભ મળશે.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર –૧
વૃશ્વિક (ન, ય) :-
વાદ-વિવાદનકરવો.
ધનબચાવીનેરાખોફાયદોથશે.
સાવચેતીથી કાર્ય કરવું.
સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.
શુભ કલર –પીળો
શુભ નંબર –૬
ધન (ભ, ધ, ફ, ઢ) :-
મગજમાંસતતવિચારોચાલે.
નિર્ણયલેવામાંમુશ્કેલીઆવે.
વ્યાપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો.
શુભ કલર –ક્રીમ
શુભ નંબર –૫
મકર (ખ, જ) :-
માતા-પિતાનાઆશીર્વાદથીકામલેવું.
કોઈધાર્મિકકાર્યથાય.
ભવિષ્યની ચિંતા રહેશે
દેવાથી દૂર રહેવું.
શુભ કલર –લાલ
શુભ નંબર –૧
કુંભ (ગ, શ, સ, ષ) :-
સમજીવિચારીનેપગલાંભરવા.
જીવનમાં નવીવસ્તુસર્જાય.
પરસ્પર સંબંધોને મહત્વ આપવું.
સંતાનના કાર્યોથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર –૪
મીન (દ, ચ, ઝ, થ) :-
કોર્ટ કચેરીનું કામ સરળતાથી થાય.
અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
આર્થિક સંતોષ રહેશે.
કામની ગતિ અનુકૂળ રહેશે.
શુભ કલર –સફેદ
શુભ નબર- ૪
આ પણ વાંચો:જાણો શું કહ્યું દેશનાં જાણીતા જ્યોતિષ શાસ્ત્રીએ આ વખતનાં ચોમાસા વિશે
આ પણ વાંચો:વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..
આ પણ વાંચો:મંદિરેથી પાછા ફરતા તમે આ ભૂલો તો નથી કરતા ને? ખુશીઓને લાગશે ગ્રહણ! જાણીએ, વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ…
