કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 10 માર્ચ ફાગણ સુદ અગિયારસ શનિવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 06.53 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.46 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજે આમલકી એકદશી છે. આજે ભગવાન શિવને ચાંદીના સાપની જોડી અર્પણ કરો. અગિયારસ ની સમાપ્તિ : સવારે ૦૭:૪૪ સુધી. માર્ચ-૧૧
- તારીખ :- ૧૦-૦૩-૨૦૨૫, સોમવાર / ફાગણ સુદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૫૩ થી ૦૮:૨૨ |
શુભ | ૦૯:૫૧ થી ૧૧:૨૧ |
લાભ | ૦૩:૪૮ થી ૦૫.૧૭ |
અમૃત | ૦૫:૧૭ થી ૦૬:૪૬ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૮ થી ૧૨:૪૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાત સ્વીકારવી ફાયદો થાય.
- નવી વાતો મળે.
- જમીન – મકાનથી ફાયદો થાય.
- કોર્ટ કચેરીથી દૂર રહેવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- સારા મિત્રોનો સહયોગ વધશે.
- ભાઈ-બહેનો સાથે સહકારભર્યો વ્યવહાર રહેશે.
- વિચારોમાં બદલાવ થાય.
- પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- ધન સમજી વિચારીને વાપરવું.
- યોગ અને ધ્યાન કરવું.
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ઓછો લાગશે.
- ધીરજ જાળવી રાખો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
- સુખ સંસાધનોમાં વધારો થશે.
- ખોટી દલીલો ન કરવી.
- ખાલી સમયમાં રમત રમાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- વધારાના સારા સમાચાર મળશે.
- માતા તરફથી ધન લાભ થાય.
- યાદગાર દિવસ રહે.
- મનને નિયંત્રણમાં રાખવું.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા સબંધો બંધાય.
- વસ્તુઓ સંભાળીને મુકવી.
- કામના સ્થળે વખાણ થાય.
- દાન પુણ્ય થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- પતિ-પત્ની વચ્ચે ખુશી અને સહયોગ રહેશે.
- મનમાં ધાર્મિક ભાવનાઓ ઉત્પન્ન થશે.
- આત્મ વિશ્વાસમાં વધારો થાય.
- નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- માનસિક ચિંતા અને તણાવ થાય.
- નિયમિત યોગ અને કસરત કરતા રહો.
- જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
- મગજના વિચારો પર કાબૂ રાખવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમસ્યાનો ઉકેલ મળે.
- ઉધાર આપવું નહિ.
- કામના સ્થળે સફળતા મળે.
- જીવનમાં નવા વળાંક આવે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
- મતભેદનો સામનો કરવો પડે.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- આળસ જણાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ સારું જણાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મહત્વના કામમાં સંઘર્ષ કરવો પડશે.
- પડોશીઓ સાથે તાલમેલ જાળવો.
- ધન બચાવીને રાખવું.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:ભૂમિ દોષ હોય તો ઘરમાં ઘટે છે આ અશુભ ઘટનાઓ…
આ પણ વાંચો:જાણો આત્મહત્યા પાછળ ગ્રહોની ભૂમિકા! લગ્ન પહેલા કુંડળી મેળાપ કેટલું જરૂરી?
આ પણ વાંચો:ક્યારેય કોઈના હાથમાં ન મૂકો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી રીસાઈ જશે