આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને વિદેશથી લાભ થાય,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 11 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 10T210111.580 આ રાશિના જાતકોને વિદેશથી લાભ થાય,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૧-૦૧-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /માગશર વદ અમાસ
  • રાશી :-     ધન  (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-   પૂર્વાષાઢા        (સાંજે ૦૫:૩૯ સુધી.)
  • યોગ :-    વ્યાઘાત                   (સાંજે ૦૫:૫૧ સુધી.)
  • કરણ :-    નાગ             (સાંજે ૦૫:૨૯ સુધી,)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • ધન                                                  ü  ધન (રાત્રે ૧૧:૦૮ સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૨૨ કલાકે                            ü સાંજે ૦૬.૧૨ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૭:૧૭ એ,એમ.                                   ü ૦૬:૦૨ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૫ થી બપોર ૦૧:૦૯ સુધી.       ü બપોર ૦૨.૦૮ થી ૦૩.૨૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ગરીબોને ભોજન કરાવવું.
  • અમાસની સમાપ્તિ :         સાંજે ૦૫:૨૭ સુધી.

 

  • તારીખ :- ૧૧-૦૧-૨૦૨૪, ગુરુવાર / માગશર વદ અમાસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૨ થી ૦૮:૪૩
લાભ ૧૨:૪૭ થી ૦૨:૦૯
અમૃત ૦૨:૦૯ થી ૦૩.૨૯
શુભ ૦૪:૫૦ થી ૦૬:૧૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૨ થી ૦૭:૫૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • નકારાત્મક ભાવના છોડવી.
  • બીજાને જવાબદારી સોપો.
  • ઝડપી નિર્ણય લઇ લો.
  • બાળકો તરફથી સમસ્યા રહે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ચિંતા દુર થાય.
  • પ્રવાસના યોગ બને.
  • ધનલાભ થાય.
  • નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • તમારા તરફ લોકો આકર્ષાય.
  • હાસ્યથી ભરેલો દિવસ રહે.
  • નાની – મોટી ભેટ મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
  • વેપારમાં મહત્વના પગલા લો.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

 

  • સિંહ (મ , ટ) :-
  • લાભ દાયક દિવસ રહે.
  • મોટો આર્થિક લાભ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિરાંત અનુભવાય.
  • ધન લાભ થાય.
  • ચિંતા દૂર કરવી.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • સફળતા ખુશી લાવે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • વખાણ થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સંતાન પર ગર્વ અનુભવાય.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • મદદરૂપ થવાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • નવી તક મળે.
  • ખોટી ચિંતા ન કરવી.
  • સબંધો મજબુત બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • ધનને બળના વિચાર આવે.
  • નવા ફેરફાર થાય.
  • પ્રવાસના યોગ બને.
  • નવો પ્રેમ મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

 

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • સન્માન થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨