આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ નિર્ણય લેતા પહેલા વિચારવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો16 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

                                  દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૧૬-૧૨-૨૦૨૩, શનિવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / માગશર સુદ ચોથ
 • રાશી :-    મકર   (ખ,જ )
 • નક્ષત્ર :-   શ્રવણ            (સવારે  ૦૪:૩૭ સુધી. ડિસે-૧૭)
 • યોગ :-    વ્યાઘાત                   (સવારે ૦૩:૪૮ સુધી. ડિસે-૧૭)
 • કરણ :-    વણિજ                    (સવારે  ૦૯:૧૫ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
 • વૃશ્ચિક                             ü મકર (બપોરે -૦૩:૪૫ સુધી, ડિસે-૧૭)
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૩ કલાકે                            ü સાંજે ૦૫.૫૬ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૦:૨૪ એ.એમ                                    ü ૦૯:૨૭ પી.         એમ.

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૩ થી બપોર ૧૨:૫૬ સુધી.       ü સવારે ૦૯.૫૩ થી સવારે ૧૧.૧૪ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
 • હનુમાનઅષ્ટકમનો પાઠ કરવો.
 • ચોથની સમાપ્તિ :      રાત્રે ૦૮:૦૦ સુધી
 • તારીખ :-        ૧૬-૧૨-૨૦૨૩, શનિવાર / માગશર સુદ ચોથના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૩ થી ૦૯:૫૩
લાભ ૦૧:૫૫ થી ૦૩:૧૫
અમૃત ૦૩:૧૫ થી ૦૪.૩૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૬ થી ૦૭:૩૬
શુભ ૦૯:૧૬ થી ૧૦:૫૫
અમૃત ૧૦:૫૫ થી ૧૨:૩૬
 • મેષ (અ, લ , ઈ) :-
 • સંતાનનું સુખ મળે.
 • મિત્રની સલાહ મળે.
 • પ્રાપ્તિમાં વધારો થાય.
 • ધન લાભ થાય.
 • શુભ કલર – નીલમ
 • શુભ નબર- ૮

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • પૈસાનું મહત્વ સમજાય.
 • બધું ગુલાબી દેખાય.
 • રાજા રાણી જેવી જિંદગી જીવો.
 • વિવેકબુદ્ધિ કામમાં આવે.
 • શુભ કલર – ગોલ્ડ
 • શુભ નંબર –૪

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
 • ખરાબ ટેવ સુધારો
 • પ્રેમી તરફથી પ્રેમ રહે.
 • મગજ તણાવમાં રહે.
 • શુભ કલર –જાંબલી
 • શુભ નંબર –૬

 

 • કર્ક (ડ, હ) :-
 • ભાઈ બહેન તરફથી લાભ મળે.
 • ઓફિસના કામ ઝડપી થાય.
 • કોઈ મદદ થાય.
 • જમીન-મકાન થી ફાયદો થાય.
 • શુભ કલર – છીંકણી
 • શુભ નંબર – ૧

 

 • સિંહ (મ, ટ) :-
 • હસતા રહો.
 • નવા સંબંધો બંધાય.
 • નાનકડી કડવાશ માફ કરો.
 • કોઈ નવી ખરીદી થાય.
 • શુભ કલર –મરૂન
 • શુભ નંબર –૫

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
 • નવો પ્રેમ થાય.
 • નવી તક મળે.
 • સારી વાત આવી શકે તેમ છે.
 • શુભ કલર – લવંડર
 • શુભ નંબર –૧

 

 • તુલા (ર , ત) :-
 • તમારા વખાણ થાય.
 • ધન લાભ થાય.
 • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
 • કોઈ સફળતા મળે.
 • શુભ કલર –સફેદ
 • શુભ નંબર –૯

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • નિર્ણય લેતા પહેલા વિચારવું.
 • મગજ પર કાબૂ ગુમાવવો નહીં.
 • ધાર્મિક કાર્ય થાય.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • શુભ કલર – રાતો
 • શુભ નંબર –૮

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • નિરાંતનો અનુભવ થાય.
 • ફસાયેલા નાણાં પાછા આવે.
 • પ્રવાસના યોગ બને.
 • સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર –4

 

 • મકર (ખ, જ) :-
 • નવી આશા જાગે.
 • ઉધાર આપવું કે લેવું નહીં.
 • પ્રેમ સબંધમાંવધારો થાય.
 • દિવસ આનંદમય જાય.
 • શુભ કલર – ચોકલેટી
 • શુભ નંબર –૮

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :
 • ગુસ્સા પર કાબૂ રાખવો.
 • ધન લાભ થાય.
 • માનસિક શાંતિ મળે.
 • ધાર્મિક કાર્ય થાય.
 • શુભકલર- કોફી
 • શુભનંબર- ૭

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • નવું શીખવા મળે.
 • જમીન-મકાનના યોગ પ્રબળ બને.
 • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
 • નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
 • શુભ કલર – રાતો
 • શુભ નંબર –૯