Viral Video/ ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરી રહ્યા હતા લોકો, ત્યારે જ અચનાક આવી ગયું રીંછ અને થયું આવું…

ગ્રોસરી સ્ટોરમાં રીંછને જોઈને લોકોના મનમાં એક જ વાત ચાલી રહી હતી કે આ ક્યાંથી આવ્યું? રીંછને જોઈને, તે જ સ્ટોરમાં હાજર કેટલાક લોકોએ કેમેરા…

Videos
ગ્રોસરી

તમે સુપરમાર્કેટમાં ખરીદી કરી રહ્યા હોવ અને અચાનક જ ત્યાં એક રીંછ આવી જાય, કલ્પના કરો આવું થાય તો શું થાય. આવું જ કંઇક કેલિફોર્નિયાના ગ્રોસરી સ્ટોરમાં થયું છે. રીંછના અચાનક આગમનને કારણે તમે ત્યાં હાજર લોકોની સ્થિતિનો અંદાજ લગાવી શકો છો.

ગ્રોસરી સ્ટોરમાં રીંછને જોઈને લોકોના મનમાં એક જ વાત ચાલી રહી હતી કે આ ક્યાંથી આવ્યું? રીંછને જોઈને, તે જ સ્ટોરમાં હાજર કેટલાક લોકોએ કેમેરા બહાર કાઢ્યો અને આ દ્રશ્ય તેમના કેમેરામાં કેદ કર્યું, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રીંછ પોતાના અંદાજમાં ગ્રોસરી સ્ટોરમાં ફરી રહ્યો છે.

આ પણ વાંચો :ભેંસને ઉપાડવાની કોશિશ કરી રહ્યો હતો યુવક, તો લોકોએ કહ્યું આવું..,જુઓ વીડિયો

સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના શનિવારે બની હતી. આ રીંછ કેલિફોર્નિયામાં પોર્ટર રાંચના રોલ્ફ સ્ટોરમાં પ્રવેશ્યું હતું. જોકે રીંછે કોઈ પણ મનુષ્યને નુકસાન કર્યું નથી.

આ વિડીયોના કેપ્શનમાં, તેમણે આશ્ચર્ય સાથે લખ્યું Mannnnn! THAT AIN’T NO DAMN PUPPY! See? DA’ I look like? Dr Doolittle??? Why are all these animals drawn to me right now? I don’t understand! You know what else keeps following me???? #COMEDY !Comedy be following me like a damn stalker! IM NOT EVEN TRYNA FUNNY and then look….A freakin’ BEAR ya’ll?! Fo real??? The store clerks shooed him out. There was no policeman called no damn fire dept no veter-effin-narian. NUTHIN!!!! When you left the store you were on your own!!!

આ પણ વાંચો :નીરજ ચોપરા નો ડાન્સ વીડિયો વાયરલ, ઠુમકા જોઇને તમને રહી જશો દંગ

Instagram will load in the frontend.

આ વીડિયોને 465,254 કરતા પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો :બચપન કા પ્યાર સોંગ પર નાની બાળકીએ કર્યો ક્યૂટ ડાન્સ, જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો :દોસ્તના લગ્નમાં યુવકે કર્યો એવો નાગિન ડાન્સ હસવા લાગી દુલ્હન, જુઓ